SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્ત સામ્રાજ્ય અમલદારે : રાજા નીચે રાજધાનીમાં (સાર્વભૌમ નરેન્દ્રપુર) નીચેના અધિકારી રહેતા : 1 મંત્રી, 2 અમાત્ય, 3 સચિવ, 4 ધર્મગુરુ. આ ચારે મંત્રી પરિષટ્ટના સભ્ય હતા. મંત્રી પરિષદ્ રાજાને સલાહ આપતી. રાષ્ટ્રના વહીવટ માટે નીચે પ્રમાણે વ્યવસ્થા હતી:– 1. મહામાત્ર : ગવર્નર. 2. રાષ્ટ્રપાલ : ગવર્નર જનરલ (કોટિલ્ય સોરાષ્ટ્રસિંહને ઉલ્લેખ કરે છે) 3. સ્થાનિક : કલેકટર. 4. ગેપ : તલાટી જે હોવાનું પણ મંતવ્ય છે. 5. પ્રદેશિક વા પ્રદેશ્વ: (સૂબે–કમિશ્નર ?) 6. ધર્મમહામાત્ર : ધર્મો સંબંધી ધ્યાન રાખનારે, જેમાં કદાચ ન્યાયને સમાવેશ થતો હતે. 7. રાજુક : (મામલતદાર જે અમલદાર) 8. યુત (યુકત ?) : (તેનાથી નાને અમલદાર ) 9. ઉપયુકત? : (તેનાથી નાને અમલદાર ?) 10. નગરવ્યાવહારિક: શહેરને ઉપરી. 11. નાયક : પોલીસ ઉપરી. ગ્રીક : ગ્રીક સમયમાં ગવર્નરને સ્ટ્રેટેગેઈ (Stratagor) કહેતા પણ બીજા નામ તેઓએ તે જ રાખ્યાં હતાં તેમ માની શકાય છે. ક્ષત્રપો: ક્ષત્રપના રાજ્યવહીવટમાં પ્રદેશનાં નામ મોર્યના સમયનાં હતાં તે જ હતાં. ગવર્નરને અમાત્ય કહેતા કે અતિસચિવ અને કર્મસચિવ રાજાને સલાહ આપતા, તે ઉપરાંત અમાત્ય, રગ્બીકા (રાષ્ટ્રપાલ) દેશાધિક, દંડનાયક, સેનાપતિ હતતેઓ મહેસૂલ, પિલીસ, ન્યાય અને સિન્યના ઉપરીઓ હતા સેનાપતિ કવિએ પણ હતા. રાજાને વિજય થાય તેની પ્રશસ્તિઓ અને ઈતિહાસ તેઓ લખતા. 9. B11264 242deg21174 : Political History of Ancient India : Roy Chaudhary. વર્તમાન સમયના અધિકારીઓના સમનામ માટે મતભેદ છે; પણ ગો૫ તલાટી જે હતું. રાજુક મામલતદાર જેવો અને યુક્ત, ઉપયુક્ત મહેસૂલ ખાતાના અમલદાર હતા કે અન્ય ખાતાના તે સ્પષ્ટ થતું નથી. 2. કનેરી ગુફાઓ. અમાત્ય સુવિશાખ પહલ્લવ હતા,
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy