SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સૌ રાષ્ટ્ર સંશે ધ ન મંડળ કરછ સૌરાષ્ટ્ર પ્રદેશની આ વિદ્વસંસ્થાના સભ્ય બનવાથી આપને મળવાના લાભ - 1. સંશોધ તથા વિદ્વાને સાથે પરિચય અને પ્રતિષ્ઠા. 2. રૂપિયા ત્રણ સુધીની કિંમતનાં પ્રકાશને સભ્યને વિના મૂલ્ય મળે છે. 3. રૂપિયા ત્રણથી વધારે કિંમતનાં સંસ્થાનાં પ્રકાશને સભાને અર્ધી કિંમતે મળે છે. 4. અભ્યાસ પૂર્ણ લેખેનાં આશરે 400 પાનાંના મંડળના ત્રિમાસિક જનરલને ચાર અંકે. દર વર્ષે અર્ધા લવાજમથી મળી શકે છે. - સારાંશ કે મંડળની વાર્ષિક સામાન્ય સભ્યફીથી બમણ લાભ કઈમણ વિકત્સંસ્થા કે સંશોધન સંસ્થા આપને આપી શકશે નહિ. તે મંત્રીઓ પાસેથી પ્રવેશપત્ર મેળવી આપ તાત્કાલિક મંડળના સભ્ય બને. મુરબ્બી (પેન) થવાની રકમ રૂા. 1000/- થી વધારે. દાતા (Donor) થવાની રકમ રૂા. 501/- થી રૂા. ૧૦૦•/આજીવન સભ્ય (Life Member)ની રકમ રૂ. 100/- થી રૂ. ૫૦૦/સહાયક સભ્ય (Associate Member) રૂા. 50/- કે વધારે સામાન્ય સભ્ય (Ordinary Member) રૂ. 6/- છ વાર્ષિક, સંસ્થાના જર્નલમાં જાહેરખબર આપવાના ભાવ :આખું પાનું : રૂ. 100/-; અધું પાનું ? રૂા. પ૦/-; પા પાનું : રૂ. 25/ વિશેષ માહિતી માટે લા અથવા રૂબરૂ મળે :મંત્રીઓ, સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની બાજુમાં, રાજકેટ (સૌરાષ્ટ્ર). - સંસ્થાનાં પ્રકાશને - 1. આપણે ખોરાક : ડો. મહેન્દ્ર ભટ્ટ. 2. સૌરાષ્ટ્રમાં શરાફીઃ શ્રી. હરસુખલાલ સા. સંધવી. 3. સૌરાષ્ટ્રના પઢારે : શ્રી ભગવાનલાલ લ. માંકડ. 4. દક્ષિણ ભારતના સૌરાષ્ટ્ર : પ્રા. ઈશ્વરલાલ દવે. 5. એ પ્રિલિમિનરી લીસ્ટ એફ પ્લાસ એક ઐરાષ્ટઃ રેવ. ફાધર એચ. સેન્ટા. 6. ફલેરા એફ સૌરાષ્ટ્ર (છપાય છે)
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy