________________ અનુક્રમણિકા. પ્રકરણ 9 મું, નિયમિત સફરે તથા સર ટેમસ રે. ( સને 1600-1620 ). 1. યુરોપિઅન કંપનીઓ. " 2. અંગ્રેજોની પહેલી નિયમિત સફર. 3. પોર્ટુગીઝ સાથે પહેલે ઝગડે. 4. ચીન જાપાન તરફ પ્રયત્ન. 5. સર ટોમસ રોની નિમણુક તથા 6. મેગલ દરબારની સ્થિતિ. તેનું હિંદ તરફ પ્રયાણ : 7. તહનામાને મુસદો તથા તેને 8. આ ઉદ્યોગથી થયો ફાયદે. લગતી ચર્ચા. 9. ઈરાનમાં ખટપટ. (234-268), પ્રકરણ 10 મું. સામાઈક મંડળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. . ( સને 1614-1658). 1. રાજા પહેલે ચાર્લ્સ તથા કંપની. 2. સુરતની કાઠી. 3. મદ્રાસની ઉત્પત્તિ. 4. બંગાળામાં અંગ્રેજ કઠીની શરૂ આત. 5. ક્રોમવેલે કરેલી વ્યવસ્થા. 6. નેકના પગાર તથા અંત વ્યંવસ્થા. 7. ખાનગી વેપાર. (ર૬૯-૩૦૫). " મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. * (સને 1658-1688). 1. મુંબઈની સ્થાપના. 2. મુંબઈને પહેલા ત્રણ ગવર્નર. 3. કંપનીના નોકરેની રહેણી. 4. વેપારની આબાદી. (30-345).