SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ લોગસ્સ મહાસૂત્ર (૩) આ કોઠાઓમાં જિનભગવંતના નામક્રમ પ્રમાણે અંકે ભરવા કે જે તેત્રમાં દર્શાવેલા છે. તે આ પ્રમાણે પહેલી પંક્તિમાં ૨૨ ૩ ૯ ૧૫ ૧૬ બીજી પંક્તિમાં ૧૪ ૨૦ ૨૧ ૨ ૮ ત્રીજી પંક્તિમાં ૧ ૭ ૧૩ ૧૯ ૨૫ ચેથી પંક્તિમાં ૧૮ ૨૪ ૫ ૬ ૧૨ પાંચમી પંક્તિમાં ૧૦ ૧૧ ૧૭ ૨૩ ૪ મહાસર્વભક પાંસઠ યંત્ર | ૨૨ | ૩ | 3 | 4 | ૬ | ૨૪ | ૨૦ | ૨૧ | ૨ | ૮ ? | ૭ | શરૂ| ૨૬ | ૨૬ ૨૮ | ૨૪ | બ | ૬ | ૨૨ ૨૦ | ૨૨ | ૨૭ | ૨૨ | ક | પૂજનવિધિ પ્રથમ આ યંત્રને પાટલા કે બાજોઠ પર પધરાવ્યા પછી ઘીને દીવે અને સુગંધી અગરબત્તી પ્રકટાવવાં. તે પછી યંત્રને ત્રણ વાર દૂધને તથા ત્રણ વાર જલને અભિષેક કરે. એ વખતે વીશ તીર્થકરને મંત્ર બેલતા રહેવું.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy