SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય ભક્તિસૂત્ર અઢાર દોષથી રહિત હાય છે. તે અ ંગે શ્રી હેમચંદ્રાચાયે અભિધાનચિંતામણિકાષ-દેવાધિદેવકાંડમાં જણાવ્યું છે કે— ૩૧૭ अन्तराया દ્વાન-હામ-વીર્ય-મોોલમો | हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥ कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ॥ ‘(૧) દાનાન્તરાય, (૨) લાભાન્તરાય, (૩) વીર્યાન્તરાય, (૪) ભાગાન્તરાય, (૫) ઉપલેાગાન્તરાય, (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરતિ, (૯) ભય, (૧૦) જુગુપ્સા, (૧૧) શેાક, (૧૨) કામ, (૧૩) મિથ્યાત્વ, (૧૪) અજ્ઞાન, (૧૫) નિદ્રા, (૧૬) અવિરિત, (૧૭) રાગ અને (૧૮) દ્વેષ-આ અઢાર દૂષણા શ્રી અરિહંતદેવમાં હોતાં નથી.' તાત્પર્ય કે તેઓ સવ દોષથી રહિત હાય છે. આ રીતે અ ંતે સંદાષાથી રહિત અને સર્વગુણુ સપન્ન હાવાથી તેમની ભક્તિ-ઉપાસના-આરાધના કરવી ચેાગ્ય છે. તેનાથી આપણા દોષો દૂર થાય છે અને ગુણેાની વૃદ્ધિ થાય છે. આ અ`તાની ભક્તિ સ્મરણુ–વંદન અને ગુણાનુવાદ એટલે સ્તવન વડે કરવાની છે, તેના નિર્દેશ ત્તિË પદ્મ વડે થયેલે છે. વળી પાંચમી ગાથામાં અમિથુલા શખ્સના પ્રયાગ છે, તે એમ ખતાવે છે કે આ મરણુ, વંદન અને
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy