SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ (તેમનું “યોગશાસ્ત્ર)અને તેમના જ પ્રાયઃ સમકાલીન યુગપ્રધાન દાદા જિનદત્તસૂરીશ્વરજી અને પછી ચિદાનંદજી, ઉપા. યશોવિજયજી, મહાગી આનંદઘનજી સમા અનેક શ્વેતાંબર મહામનીષિઓ–આચાર્યોના જ નહીં, અનેક દિગંબર આચાર્યોનાં પણ સાહિત્ય અને સ્વજીવન દ્વારા આ મુદ્દાની પુષ્ટિ થઈ શકે છે. નિકટના જ આ વર્તમાનકાળમાં યુગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી, યોગિરાજ શ્રી શાંતિસૂરીશ્વરજી, શ્રીમદ્ રાજચંદ્રજી, ગનિષ્ઠ આચાર્યશ્રી કેસરસૂરીશ્વરજી, યોગીન્દ્ર શ્રી સહજાનંદઘનજી સમા અનેક જૈન મહાપુરુષોનાં જીવનમાં જ્ઞાન ઉપરાંત ભકિત સાથે કે ભક્તિ દ્વારા યોગને પણ વિકાસ જોઈ શકાશે. આપણું સામાન્ય અલ્પ સમજથી વિચાર કરતાં પણ જેનભક્તિ દ્વારા, અહીં મુખ્યત્વે “ગ” દ્વારા ભક્તિ ઉપરાંત વેગનું, ધ્યાન યેગનું સ્વરૂપ ઉપસ્યા અને સ્પષ્ટ થયા વિના રહેશે નહીં. અન્ય અનેક સંભાવ્ય મુદ્દાઓમાં નિમ્ન મુદ્દાઓ, આ સંબંધમાં. ચિંતનીય. લાગશે :– (૧) લોગસ્સ એ પ્રાય તે કાર્યોત્સર્ગ, કાયાના મન, વચનના પણ, ઉત્સર્ગની સાધના કે ક્રિયા છે. તેમાં પ્રણિપાત, વંદના ઈઉપરાંત જિનેશ્વર ભગવતેનું ધ્યાન-દર્શન ચાલે છે, તે ભક્તિને જ આગળને વિકસિત કમ છે. (૨) “લોગસ્સ ” નું અનેકવારનું પઠન-સાધન એ કઈ શુષ્ક, ગતાનુગતિક, રૂઢ, યંત્રવત્ ક્રિયા-Mechaical Repeatation નથી. એ તે ભક્તિ અને ધ્યાનગના સંમિશ્રણ અને સાતત્યપૂર્વકની એક અવશ્ય પરિણામદાત્રી, રસસભર ક્રિયા યા સાધના છે–ચૂંટાઈ ઘૂંટાઈને સર્વ લાવતી ચેસઠ પહોરી પીપરના જેવી. (૩) કાયોત્સર્ગમાં એક શ્વાસે એક ચરણનું “લોગસ્સ” સ્મરણ ચાલે, કે આગળ વધેલા ગધ્યાનાભાસીનું શ્વાસ-સ્થંભન પૂર્વકનું
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy