SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ લાગસ મહાસૂત્ર ૧ જીવ ક વશાત્ ચારગતિ અને ચોરાશી લાખ ચેોનિમાં જન્મ-મરણના ફેરા ફર્યાં જ કરે છે, તેને ચેારાશીનુ ચક્કર સમજવું. જ્યાં સુધી આ ચોરશીનું ચકકર ચાલુ છે, ત્યાં સુધી જીવને દુઃખ–શાક–સંતાપ–કષ્ટ–પીડાના અનુભવ થયા જ કરવાના. તાત્પર્ય કે જો આપણે દુઃખ-શાક-સંતાપ કષ્ટ-પીડામાંથી છૂટવું હાય તા આપણને સહુ પ્રથમ આ ચોરાશીના ચક્કર પર નફરત છૂટવી જોઈ એ. શાસ્ત્રીય ભાષામાં તેને ‘ભવનવે 'કહેવામાં આવે છે. ભનિવેદ એટલે વાર વાર ભવ લેવાના કટાળા ‘હવે મારે ફ્રીને જન્મવું – મરવું નથી, ’ એવો વિચાર જ્યારે મનુષ્યના મનમાં દેઢ થાય છે, ત્યારે તેને સ્વાભાવિક રીતે જ જિનભગવ ંતે આચરેલા અને કહેલા માગે ચાલવાનું મન થાય છે અને એ માર્ગો ઉત્તરત્તર આગળ વધતાં સકલક રહિત બની અજરામર અવસ્થાની પ્રાપ્તિ કરી શકાય છે. પાઠક મિત્રો! પીન-નર્મળા પદનું યથાર્થ પ્રણિ ધાન આખરે કેવુ' શુભ-સુદર-પ્રશસ્ત પરિણામ લાવી શકે છે, તે આ પરથી તમે જરૂર સમજી શકશે. જે આત્મા વિધુત-રોમલ થાય, તેજ પ્રક્ષીણ-જરા-મરણુ થઇ શકે, એટલે પ્રથમ વિય—ચ–મા વિશેષણ અને પછી વદ્દીન—નરમરળા વિશેષણુ મૂકાયેલુ છે. ૨વીસ વિ–આ બે પદોને અથ · ચાવીશે પણ* એમ કરવો ઘટે છે. તે અ ંગે વિસ્તૃત વિવેચન ઉપર આવી ગયેલુ છે. •
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy