SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ લેગર્સ મહા સૂત્ર શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ - અને શ્રી શાંતિનાથને પણ હું મન-વચન-કાયાથી વંદન કરું છું. ૩. શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલિનાથ, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી નમિનાથ, શ્રી નેમિનાથ શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર સ્વામીને પણ હું મન-વચન-કાયાથી વંદન કરું છું. ૪,
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy