SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ લેગસ મહાસૂત્ર હતી. તેમને તે પ્રારંભથી જ દેવ શબ્દ લાગતું હતું. સ્વામી શબ્દ પણ અમુક સંપ્રદાયમાં ઘણે માનસૂચક બની ગયા હતા અને આજે પણ તે એવા જ ભાવમાં વપરાય છે, એટલે આપણે કેટલાકને છેડે સ્વામી શબ્દ પણ લગાડ. નામનું આ આયેાજન એ વખતે ખૂબ પ્રભાવશાળી લાગ્યું હશે, એટલે તે પ્રચારમાં આવ્યું અને આજે તે એ નામે આપણું હૈયે અને હેઠે જડાઈ ગયાં છે. હવે પછી લેગસ્સસૂત્રની બીજી, ત્રીજી અને ચેથી ગાથાના અર્થપ્રકાશ અંગે વિવેચન આવવાનું છે, તેની આ પૂર્વભૂમિકા છે. પાઠકએ તેનું યથાર્થ મનન કરવું ઘટે.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy