SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ *૧૭૪ લેગસ મહાસૂત્ર પેાતાના તરફ આકર્ષે છે, તેમ અરિહંત ભગવંતનુ અદ્ભુત વ્યક્તિત્વ લોકોને પોતાના તરફ આકર્ષે છે. ' અશોકવૃક્ષાદ્ધિ આઠ મહાપ્રાતિહાર્યાંનાં નામ પ્રવચનસારાદારના આગણુચાલીશમા દ્વારમાં નીચે પ્રમાણે સંઘરાયેલાં છે : किंकिली कुसुमबुट्टी, देवज्युणि चामराऽऽसणाई च । भावलय भेस्छित्तं, जयंति जिणपाडिहेराई || * (૧) અશેાકવૃક્ષ, (૨) કુસુમવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભાવલય—ભામંડલ, (૭) ભેરિ અને (૮) છત્ર એ જિન-પ્રાતિહાર્યાં જય પામે છે.’ તે માટે નીચેના સંસ્કૃત શ્લાક પ્રસિદ્ધ છે : શી વૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ, दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ - (૧) અશેાકવૃક્ષ, (૨) દેવતાઈ પુષ્પાની વૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) આસન, (૬) ભામંડલ, * (૭) હુન્નુભિ અને (૮) છત્ર એ જિનેશ્વરનાં સત્પ્રાતિહાર્યાં છે.’ આ મનમાં નામના ક્રમ સમાન જ છે. કોઈ કાઈ જગાએ આ ક્રમમાં થડા ફેરફાર પણ જોવામાં આવે છે,
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy