SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ગાથાને અર્થ પ્રકાશ-૩ ૧૬૪ પણ ટીકામાં (કડ ૧, લે. પ૮) આ રીતે આ છેઃ “નોરતે તીર્થના મિતરાવાઃ-તીર્થકર ભગવંતે સમસ્ત જગત કરતાં પણ અતિશાયી–ચઢિયાતા છે, એમ બતાવનારા ગુણેને અતિશયે કહેવામાં આવે છે.' તાત્પર્ય કે આ જગતના અન્ય કઈ મનુષ્યમાં ન હોય, એવા ૩૪ અદ્ભુત-અપ્રતિમ ગુણેથી જિન ભગવંત અલંકૃત હોય છે. આ ૩૪ અતિશયમાંથી ૪ અતિશયે જન્મથી જ પ્રાપ્ત થાય છે, એટલે તે ચાર સહજ અતિશયે કહેવાય છે; ૧૧ અતિશયે જિન ભગવંતના ચાર ઘાતકમેને ક્ષય થતાં ઉત્પન્ન થાય છે, એટલે તેને ૧૧ કર્મક્ષયજ અતિશયે કહેવાય છે; અને ૧૯ અતિશયે ભક્તિનિમિત્તે દેવતાઓ. કરે છે, એટલે તે દેવતાકૃત અતિશયે કહેવાય છે. આ રીતે ૪+ ૧૧ + ૧૯ મળી કુલ ત્રીશ અતિશયેની ગણના. થાય છે. ચિત્રીશ અતિશનું સ્વરૂપ ટૂંકમાં આ પ્રમાણે જાણવું ૧ થી ૪-સહજ અતિશય (૧) જિન ભગવંતનું રૂપ જન્મથી જ અદ્ભુત હોય. શરીર સુગંધી તથા રગ, મેલ અને પરસેવાથી રહિત હોય. (૨) ભગવંતને શ્વાસેવાસ કમલજે સુગંધી હોય. (૩) ભગવંતના રક્ત અને માંસ જન્મથી જ ગાયના દૂધ જેવા વેત અને દુર્ગધથી રહિત હોય. . (૪) ભગવંતના આહાર અને નિહારની એટલે કે ૧૧
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy