SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ગાથાના અપ્રકાશ-૧ હવે થોડું પ્રશ્નોત્તરીરૂપે. પ્રશ્ન :-અ કેવલીઓએ લેાકનુ જે સ્વરૂપ પ્રકાશ્યું છે, તેમાં કોઈ ભૂલ તા રહી ગઈ નહિ હોય ? ૧૨૭ ઉત્તર :—છદ્મસ્થા ભૂલને પાત્ર છે, કેવલી ભગવંતા ભૂલને પાત્ર નથી, એટલે અહુ કેવલીઓએ લાકનુ જે સ્વરૂપ પ્રકાશ્યું છે, તેમાં કોઈ ભૂલ હોવા સંભવ નથી. પ્રશ્ન :—શું અત્ કૈવલીએ સજ્ઞ અને સઢશી હાય છે? કેટલાક કહે છે કે સર્વજ્ઞતા શક્ય જ નથી, તેનુ શું? ઉત્તર :—બધા કેવલીએ સવ વસ્તુના સભાવા જાણનારા અને જોનારા હેાવાથી સર્વજ્ઞ અને સદશી હાય છે. જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કમ ના સ ́પૂર્ણ ક્ષયથી આવી સજ્ઞતા અને સદર્શિતા પ્રાપ્ત થાય છે. કેટલાકના ગળે આ વાત ઉતરતી ન હેાય, તેથી તે ખાટી ઠરતી નથી. ભૂતકાલમાં આ વિષય પર ભારે વાદવિવાદા થયેલા છે અને તેમાં સજ્ઞતાની સિદ્ધિ થયેલી છે, એટલે આપણે તેને એક સિદ્ધ હકીકત તરીકે સ્વીકાર કરવાના છે. પ્રશ્ન :—આ લેાકની રચના કાણે કરેલી છે ઉત્તર :—આ લેાકની રચના કઈ એ કરેલી નથી. એ તો એક સ્વયંસંચાલિત તંત્ર છે, એટલે કે અનાદિકાલથી પેાતાની મેળે ચાલ્યું આવે છે અને અનત ભવિષ્યકાલમાં પણ એ જ રીતે ચાલ્યા કરશે.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy