SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રકાશ અંગે કિંચિત ૧૧૩ લેગસ્સસૂત્રના અથ શ્રી ભદ્રખાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં, શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યકટીકામાં તથા લલિતવિસ્તરાચૈત્યવ જૈનવૃત્તિમાં, શ્રી હેમચ'દ્રાચાયે` યાગશાસ્ત્રસ્વપજ્ઞ વિવરણમાં, વાદિવે તાલ શ્રી શાંતિસૂરિએ ચેઇયવંદણુ-મહાભાસમાં, શ્રી દેવેન્દ્રસૂરિએ દેવવંદન ભાષ્ય તથા વન્દારુવૃત્તિમાં, શ્રી વર્ધમાનસૂરિએ આચારદિનકરમાં અને શ્રી માનવિજય ઉપાધ્યાયે . ધમ સગ્રહમાં પ્રકાશેલા છે. વર્તમાન કાલે શ્રી પ્રતિક્રમણુસૂત્ર-પ્રાયટીકાના પ્રથમ ભાગમાં આ ગ્રંથના લેખકે પણ એ દિશામાં પ્રયત્ન કરેલા છે અને ત્યારબાદ શ્રી અમૃતલાલ કાલીદાસ શેઠે લાગસસૂત્રસ્વાધ્યાયમાં લાગસસૂત્રના અથ વગેરેને લગતી કેટલીક સામગ્રી એકત્ર કરેલી છે. લાગસ્સસૂત્રના અર્થ પ્રકાશ મેળવવા માટે આ બધી સામગ્રી ઉપયાગી છે. V X
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy