SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ લેગસ મહાસૂત્ર આ છંદ. મધુરતાનું ધારણ સાચવીને અનેક રીતે ગાઈ શકાય છે. ૯૨ સિલાગેા કરતાં પણ ગાહા છંદના ઉપયાગ પ્રાચીન જૈન સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં થયેલે છે. સ ંસ્કૃત સાહિત્યમાં તેને આર્યા કહેવામાં આવે છે, તેના આશય આ મહર્ષિઓ દ્વારા ખેાલાતી એક પ્રકારની ગાથા સમજવાના છે. તેનાં લક્ષણ અંગે મહર્ષિ નંદિતાઢયે ગાહા લખણુમાં જણાવ્યું છે કે— सव्वाए गाहाए, सत्तावन्ना हवंति मत्ताओ । अग्गर्द्धमि य तीसा, सत्तावीसा य पच्छद्धे ॥ ६ ॥ सव्वाए गाहाए, सोलस अंसा अवस्स कायव्वा । तेरस चउरो मत्ता, दो य दुमत्तेगमत्तां य ॥ ७ ॥ - सत्त सरा कमलंता, नहगण छडा विमेहया विसमे । तह बीयद्धे गाहा, छहंसो एगमतो य ॥ ८ ॥ | ગાહાની-ગાથાઓની માત્રા પૂર્વમાં ત્રીશ અને ઉત્ત (૧) સર્વ પ્રકારની સત્તાવન હોય છે, તેના રાજ્યમાં સત્તાવીશ. (૨) સર્વ ગાહા ગાથાઓના સાળ અંશ એટલે ભાગ અવશ્ય કરવા. તેમાં તેર અંશ ચતુર્માંત્રાવાળા, બે -અંશ એ માત્રાવાળા અને એક અંશ એક માત્રાવાળા કરવા. (૩) તેમાં સાત શ એટલે ચતુર્માંત્રાવાળા અંશે
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy