SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સસૂત્ર અધ્યાત્મની આધારશિલા છે. ઉદય થતાં અંધારું ભાગવા માંડે છે, તેમ જિનભગવંતની સ્તુતિ-સ્તવન—કી ન થતાં સં વિઘ્ના, સ ંકટો, આપત્તિઓ, મુશ્કેલીએ કે મુ ઝવણા ભાગવા માંડે છે અને સુખના સૂર્યાં ચમકવા લાગે છે. વળી આ અ`તાના ગુણાનુવાદથી આપણા અંતરમાં અધ્યાત્મની પૂર્ણ પ્રતિષ્ઠા થાય છે અને આપણે ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રમાં ધારી પ્રગતિ કરી. શકીએ છીએ. T પાઠક મિત્ર ! આ સયેાગે!માં તમે લેગસ્સસૂત્રને અધ્યાત્મની આધારશિલા માનશેા કે નહિ ? *
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy