SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ લેગસ્સસૂત્ર દર્શનશુદ્ધિનું સાધન છે. તાત્પર્ય કે દર્શનશુદ્ધિ-સમ્યફવની શુદ્ધિ માટે પાંચ અતિચારેથી બચવાની જરૂર છે. તે માટે લેગસસૂત્રનું સ્મરણ-ચિંતન-મનન સબલ સાધન છે. અહીં એ પણ જણાવી દઈએ કે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં આ વસ્તુ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવી છે. ત્યાં એ પ્રશ્ન કરાયે છે કે “રવિથ સંતે ! કીરે વિંદ કરુ? હે ભગવંત! ચતુવિશતિસ્તવથી એટલે કે તેનું સ્મરણ-ચિંતન મનન કરવાથી જીવ કયે લાભ પ્રાપ્ત કરે ?” તેના ઉત્તરમાં કહેવાયું છે કે વરવીન્થ સવિલોહિં રાચ-ચતુર્વિશતિસ્તવનું સ્મરણચિંતન-મનન કરવાથી જીવ દર્શનવિશુદ્ધિને લાભ પ્રાપ્ત કરે.” આગમકારના આ શબ્દો સાંભળ્યા પછી આપણે તે સંબંધી વિશેષ વિચારવાનું રહે છે ખરું?
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy