SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] લોગસ્સસૂત્રની પ્રાચીનતા અને પવિત્રતા ગત પ્રકરણમાં સૂત્ર અંગે કેટલીક વિચારણા કરતાં - આવશ્યકસૂત્ર સુધી પહોંચ્યા અને લોગસ્સસૂત્ર તેને - એક ભાગ છે, તેનું બીજું અધ્યયન છે, એ જાણી આનં* દિત થયા. હવે તેની પ્રાચીનતા અને પવિત્રતાથી પરિચિત થઈએ, જેથી તે આપણું અંતરમાં અતિ આદરભર્યું સ્થાન પામે. નવકારમંત્ર–નમસ્કારમંત્ર તેની પ્રાચીનતા - અને પવિત્રતાના કારણે જ આપણા અંતરમાં અતિ આદર- ભરેલું સ્થાન પામેલ છે ને ? “લેગસસૂત્ર પ્રાચીન છે” એ સંસ્કાર આપણા માંના ઘણાનાં મનમાં પડેલો છે, પણ એમ માનવાનું કારણ શું છે? અને તે કેટલે પ્રાચીન છે તે અહીં વિચારવાનું છે. લેગસસૂત્રને પ્રાચીન માનવાનું મુખ્ય કારણ તે - એ છે કે તે આવશ્યક સૂત્રને એક ભાગ છે કે જેની રચના ગણધર ભગવંતએ કરેલી છે. આપણી સામાન્ય માન્યતા એવી છે કે ગણધર ભગવંતે એ દ્વાદશાંગી એટલે
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy