SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ લેગર્સ મહાસુત્ર એટલી સરલતાથી નિદ્રાધીન થઈ શકે એવી સ્થિતિમાં ન હતા. પંદર-વીશ વર્ષે બીસ્ત્રા પર સૂવાને પ્રસંગ આવ્યું હતો, વળી સમીપમાં આકાર લઈ રહેલી એક નવીન પરૂિ સ્થિતિએ તેમને સચિંત બનાવ્યા હતા, એટલે નિદ્રા નજીક કી શકે એમ ન હતી. લગભગ અગિયારના સુમારે શેઠે અમને બે વાર નામથી બેલાવ્યા કે અમે જાગૃત થયા. તેમણે કહ્યું : બાજુમાં કંઈ ધમાલ થાય છે. અમે કહ્યું : “થવા દે. એમાં આપણે શું ?” અને ફરી સૂવાની તૈયારી કરી. ત્યારે તેમણે કહ્યું : “મારી વાત સાંભળે. એક તો મને ઊંઘ ઓછી આવે છે અને આ રીતે બાજુમાં ધમાલ ચાલ્યા કરશે તે મને બિલકુલ ઊંઘ આવશે નહિ.” આ શબ્દો સાંભળતાં જ અમે સાવધાન બનીને કહ્યું : આ મામલામાં હું શું કરી શકું, તે જણાવો.” શેઠે કહ્યું : “મારા ખ્યાલ મુજબ ત્યાં એક છોકરીને વળગાડ આવેલું છે ને તે ઉતારવા માટે આ બધી ધમાલ થઈ રહી છે. તમે મન પર લે તે એનું ઠેકાણું જરૂર પડી જાય.” અમે કહ્યું : “હજી સુધી વળગાડ ઉતારવાની કઈ ૩. તેમની તબિયત સંભાળવાની બધી જવાબદારી અમે માથે લીધા પછી જ તેમના કુટુંબીજનેએ તેમને અમારી સાથે પ્રવાસ કરવાની રજા આપી હતી.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy