SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ન હાય, અશ્રદ્ધાન જાણવા છતાં તેના પર વિશ્વાસ ન હાય, ત્રીજો સંશયાત્મા જાણતા પણ હાય, વિશ્વાસ પણ હાય, પરંતુ જપ કરવાથી કાર્ય સિદ્ધ થશે કે નહિ, એવું જેનું મન સંશયગ્રસ્ત હાય છે, એ ત્રણે નાશને પામે છે. શાસ્ત્રોમાં લખેલ વાત પર વિશ્વાસ કરવા એનું નામ જ શ્રદ્ધા છે. શાસ્ત્રમાં લખેલ છે કે આત્મવિકાસનુ પ્રથમ પગથિયુ' શ્રદ્ધા છે. અગમ્યને ગમ્ય-અલભ્યને સુલભ-અસાધ્યને સાધ્ય અને મૃતને સજીવન કરવાવાળી શ્રદ્ધા જ છે. અદૃષ્ટ જગતમાંથી મનુષ્યની કામનાએને આકર્ષિત કરીને સ્થૂલ જગતમાં પ્રત્યક્ષ કરી દેવાવાળી પણ શ્રદ્ધા જ છે. ઘણા મનુષ્યાને જપ કરવા બહુ કઠિન લાગે છે. તે કહે છે કે શું કરીએ ? જપ કરવામાં મન લાગતું જ નથી. ‘ મન લાગતું નથી' એમાં તે બધું રહસ્ય છૂપાયેલુ છે. વિદ્યાભ્યાસ, વ્યાયામ, સત્ય ભાષણ આદિમાં મન લાગતું નથી. એટલે શુ એ ક્રિયાએ ત્યાગ કરવા ચેાગ્ય છે? આજ કરાડે) માળકા વિદ્યાધ્યયન કરી રહ્યા છે, શું બધાના મન એમાં સલગ્ન હાય છે ? નહીં. મનની વિરુદ્ધ બધાને કરવુ' જ પડે છે. જેટલા સારા ઉપયાગી અને લાભદાયક કાય હાય છે, એમાં મન રાજીખુશીથી લાગતું નથી. પહેલાં તે જબરદસ્તીથી તેમાં મનને લગાડવુ જોઈએ. અગર લગાડવુ પડે છે ત્યારે કાલાંતરમાં , અમૃતમય ફળ પ્રાપ્ત થાય છે. પાશ્ચાત્ય જગતની ઉન્નતિનું એક ખાસ કારણ એ પણ છે કે, એ લેાકેા કેાઈ કામને કઠિન જાણીને છોડી દેતા નથી. કાઈ
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy