SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ આ પુસ્તકને જીવન સંજીવનીઝ યાને ‘વિચારી રહસ્યઃ એવું નામ ઉચિત રીતે આપવામાં આવ્યુ છે તેમાં વિચાર-શક્તિને ખીલવવાને તથા ઈષ્ટ ધ્યેયને પ્રાપ્ત કરવાના સરળ માર્ગ બતાવવામાં આવ્યેા છે. વિચારાની શક્તિ, સારા-માઠા વિચારેની અસર, દિવ્ય વિચારાના જીવન પર પ્રભાવ વગેરે વિષયાની છણાવટ આ પુસ્તકમાં અસરકારક રીતે કરવામાં આવી છે. દુઃખી, નિરાશ અને પતિત માનવીના જીવનમાં ચૈતન્યમય જીવનરસ ઉત્પન્ન કરે એવુ વિચારરૂપી રસાયણ આ પુસ્તકમાં છે. —સુ`બઈ સમાચારે જીવનસંજીવની (વિચાર રહસ્ય) ભાગ-૧ જન સાધારણ પોતામાં રહેલ અમૂલ્ય વિચાર-શક્તિને કેવી રીતે ખીલવી શકે અને ક્રમશઃ આધ્યાત્મિક વિકાસ કેવી રીતે સાધી શકે તે સરળ શૈલીમાં સમજાવવામાં આવેલ છે. વિચારાને ઉન્માર્ગે જતાં રાકીને, સમાગામી બનાવવાના ઉપાયે તેમજ નરમાંથી નારાયણ - બનવા માગ અસરકારક રીતે આ પુસ્તકમાં આલેખાયેલ છે. આ પુસ્તક ખાસ મનન કરવા જેવું છે, ' —–જૈન પ્રકાશ * જીવન સજીવની જૈન ધર્મ વિજ્ઞાનમય છે એ દર્શાવનાર આ પુસ્તિકા ભારત વર્ષોના સવ` ગ્રંથામાં પુણ્યપ્રદ અને શાન્તિપ્રદ અભિગમ છે. વિચાર
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy