SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રવિદ્યાને પ્રભાવ ૨૯૧ મ્બિરમાં તિખાર શ્રદ્ધા ધરાવનારા થોડા ડોકટરા હતા. એમને તેા જવાબ મળી ગયા; પ્રભુ બધું જ છે. પણ જેમને ઇશ્વરીય તત્ત્વ પર શ્રદ્ધા નહાતી એ ડાકટરા જવાબ મેળવ્યા વિના જ પાછા ફર્યાં. મહામંત્ર નમસ્કારની શ્રદ્ધાએ ડૉટરાના અવિશ્વાસ પર વિજય મેળવ્યેા. મ ત્રાધિરાજનાં માંગલ્યે ઝિલમિલાતા આમ જીવનદીપ ઝળહળી ઉઠયેા. નવજીવન પામ્યા પછી લંડનની ડોકટરી ડિગ્રીM. R. C. P. મેળવીને ઝવેરી એક દાડા ભારતમાં પાછા ફર્યાં. જન્મે સ્થાનકવાસી-જૈન ડ. ઝવેરી અત્યારે અમદાવાદમાં રહે છે. પણ એમનુ જીવન એક આદર્શ જીવન છે પ્રભુપૂજા, મહામત્રને જાપ અને અનેકાનેક નિયમે આદિથી જીવતરને એએ ધન્ય અનાવી રહ્યા છે. સ`સાર સ્વીકારના મુદ્દાલેખ સાથે એએ શ્રાવકનુ જીવન જીવીને માએ પાયેલા ધમના ધાવણને અત્યારે ઉજાળી રહ્યા છે. सर्वेऽपि सुखिनः सन्तु खवे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् पापमाचरेत् ઃ શાન્તિઃ શાન્તિ: શાન્તિઃ - —શ્રી હેમાંશુ કલ્યાણ
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy