SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ મત્રવિદ્યા પ્રભાવ ૨૨૫ મેાટી તીન્તરી પાછળ ઊભા હતા) ખાજુમાંથી ભયંકર અગ્નિની વાળા પસાર થવા છતાં રક્ષા થઈ. ઠેકઠેકાણે આગેા લાગી. પછી કડક થઈ ને બધાંને ફરજીયાત તરત રવાના કર્યાં. એ ભયંકર ધડાકામાં હજારો મૃત્યુ પામ્યા. ૮ દિવસ અને રાત્રી સુધી આગ ચાલુ રહી અને કરાડાનું નુક્શાન થયુ. તે પ્રસિદ્ધ છે. એવી ભયંકર આપત્તિ વખતે મહામંત્ર સિવાય કાણુ ખચાવે? શ્રી અનંતનાથજીનું જૈન દેરાસર સાવ સહિસલામત ખચી ગયુ અને તેના પ્રભાવે ઘી ખજાર વગેરે બચી ગયા. તે ચમત્કાર જોઈને તે વખતના વાયસરાય લેડ વેવેલ સાહેબે દેરાસરમાં આવીને પ્રભુની પાસે ટેપી ઉતારીને નમસ્કાર કર્યાં. : તમારા ભગવાન ખરા છે, બંદરમાં ભય કર નુકશાન થયું, પરંતુ વચમા દેરાસરજી સેક્છે ?’ સર્પનું ઝેર ઉતરે છે! ૨૦૦૩ના જેઠ મહિનાના દિવસે છે. સેજકપુરથી ધાંધલપુર તરફ વિહાર કરતાં ભવિતવ્યતાના ચેાગે, શ્રાવકે ભૂલથી એ રસ્તા કુંટાતા હતાં, ત્યાંથી ડાખા હાથને રસ્તે જવા કહ્યું. ત્યાં પહેાંચ્યા ત્યારે ડાબા હાથના રસ્તે જવું અવ્યવહારુ લાગ્યું, જેથી સાથેના મુનિરાજને કીધું. તેમણે જેમ શ્રાવકે કીધુ` તેમ ચાલવા ક્યું. તે રસ્તે ૧૫૦-૨૦૦ પગલાં જતાં તે ભાઈ ને ભૂલ સમજાઈ. તરત જ દેાડતા બૂમ મારી ડામે નહિ પણ જમણી બાજુ જવાનું છે એટલે અમે પાછા વળ્યા. પાછા વળતાં ઝાડીમાંથી એક હાથના પીળા ર`ગના સૂપ (પડકુ’) રસ્તા ઉપર આવ્યેા. એને ચૂકવવા મે' એના ઉપરથી મ. ૧૫
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy