________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય એ આચાર્ય ભગવાનનું સુવર્ણ વર્ણ ધ્યાન કરવું. એ પાઁચપરમેષ્ઠિ મગલમાં ત્રીજું મંગળ અર્થાત્ ત્રીજી સંપદા થઈ.
૪. નમે। ઉવજ્ઝાયાણ —જે પાતે સૂત્ર સિદ્ધાંતનુ અધ્યયન કરે અને બીજાને અધ્યયન કરાવે તે ઉપાધ્યાય કહેવાય, તેમને નમા-નમસ્કાર થા.
ઉપાધ્યાયજી ભગવંતનુ' નીલવર્ણ ધ્યાન કરવુ. આ પંચપરમેષ્ઠિ મહામત્રમાં ચેાથું મંગળ અર્થાત્ ચેાથી સંપદા થઈ.
૫. નમે લેાએ સવ્વ સાહૂણ—આ લેાકમાં વિચરતા સ સાધુસાધ્વીઓને નમસ્કાર થાએ. જે આત્મસાધનામાં લીન હાય તે સ·યમી પુરુષા સાધુ કહેવાય. જે સર્વ પ્રાણીમાત્ર ઉપર સમભાવ રાખે, શત્રુ મિત્રને સમાન ગણે અને મેાક્ષ માગની સાધના પાતે કરે, બીજાને તે માગ બતાવે તે સંયમી પુરુષ સાધુ કહેવાય. તેવા ગુણીજનેાને નમસ્કાર કરવાથી પેાતાના આત્મગુણાને વિકાસ થાય છે. તેમનું શ્યામવર્ણ ધ્યાન કરવું. આ પાંચ પરમેષ્ટિ મહામ`ત્રનું પાંચમુ” મ‘ગળ અર્થાત્ પાંચમી સ`પદા થઈ.