SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ રે પ્રકરણ મંત્રવિદ્યાના પ્રભાવ ` અર્વાચીન દૃષ્ટાંતા ] શ્રી નવકારમંત્રના અજબ પ્રભાવ જેને નમસ્કાર-મહામંત્ર મળ્યા છે એના પુણ્યની અવધિ નથી. જગતની સમૃદ્ધિના ઢેર દેવતાઈ શરીર અને દેવતાઈ વિમાન મળવાનું પુણ્ય ઘણાની પાસે હાય, પરંતુ મહામત્રનવકાર મળવાનું પુણ્ય કેટલાની પાસે ? અરે, આજે ગાયત્રી મંત્ર વગેરે ક્રડાને મળ્યા છે, પરંતુ નવકારમંત્ર કેટલાને મળ્યેા છે? સવાલ થાય છે કે‘શું ગાયત્રીમંત્ર કરતાં નવકારમંત્રં ચડિયાતેા છે? ' ઉત્તર એ છે કે અલખત્ત, નવકારમંત્ર ચડિયાતા છે. એનું કારણ આ છે કે, મંત્ર જે ઈષ્ટદેવના હોય એની કક્ષા જેટલી ઊંચી એટલે એના સત્ર ઊંચા,’ નવકારમહામંત્ર વીતરાગ સજ્ઞ અરિહુ ત પરમાત્મા તથા નિરજન-નિરાકાર સિદ્ધ પરમાત્મા અને અહિંસક નિષ્પાપ આચાય –ઉપાધ્યાય-સાધુ ભગવ તે, એ પાંચ પરમેષ્ઠિના મંત્ર છે. એમનાથી ચડિયાતુ' શુ, એમની હાળમાં આવે એવા કાઈ ઈષ્ટદેવ નથી. પચપરમેષ્ઠિ સ શ્રેષ્ઠ ઈષ્ટદેવ છે, માટે એમના મંત્ર નમસ્કાર–મંત્ર એ વિશ્વમાં શ્રેષ્ઠ મહામત્ર છે.
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy