SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રવિદ્યાનો પ્રભાવ ૧૯૧ કરી શકતા નથી અને ઊલટા તેના ભક્ષણની ગરજ સારતા એથી ત્યાં દિવસે દિવસે સર્પોની સંખ્યા ઘટતી અને મયૂરની સંખ્યામાં વધારો થતો જતે. નાગ અને મેરને સ્વાભાવિક જ વેર હોય છે, તેથી તેઓ એકબીજાને દેખે કે, પિતાના બળાબળની તુલના કર્યા વિના એકદમ લડાઈમાં ઉતરી પડે છે. તેમાં છેવટે સર્પને નાશ અને મેરનો વિજય થાય છે. બંને પોતપોતાનું જોર અજમાવે છે, તેમાં સર્પનું ઝેર મારને ચડતું નથી. અને મેરની ચાંચના પ્રહાર વડે સર્ષ વીંધાઈ જાય છે. એક વખત સર્વે મયૂરમાં શ્રેષ્ઠ એ એક જોરાવર મયુર તે જંગલમાં ફરતો હતો, તેવામાં તેની નજર સર્વ મણિધરના રાજા એવા એક બળવાન મણિધર પર પડી. તરત જ તે બળવાન એર પિતાની જગ્યાથી ઊડીને તે શ્રેષ્ઠ મણિધર પાસે ગયો અને તેના પર કૂરભાવથી ચાંચ વડે પ્રહાર કરવા લાગ્યું. તેથી નાગને કળતર ચડી ગઈ, છતાં તેને ન ગણકારતા પોતાના બળના મદમાં છકી ગયેલા સર્વે પિતાની ફેણ ચડાવી મેરને ગળે ભરડે લેવા ઝપાટ મારી. તેવામાં તે મેરે ત્રણ ચાંચ મારીને નાગને મૂછિત કરી દીધો. પછી તે મોર સ૫ને ચાંચમાં ઊપાડીને એકદમ ઊડયો. ' ડીવારે સપને મૂચ્છ ઉતરી એટલે તેણે મરને ભેટવાને માટે માટે ઝપાટો માર્યો. એ અડફેટમાં મારા પિતાની ગતિને કાબૂમાં રાખી શકો નહિ અને ગળેલા ગાત્રાળ થઈ ગયે. તેથી શક્તિ વગરને થઈ સર્ષ સહિત નીચે પડયો. ભારે પછડાટથી બંનેને ઘણું જ વસમું લાગ્યું, તેથી મૃત્યુની રાહ
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy