SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મોપાસના ૧૪૭ વડે જ મ`ત્રાવૃત્તિ કરવી જોઈએ છે. નેત્ર બંધ રાખવા પડે છે. મંત્રાનુ ચિંતન જ એમાં મુખ્ય છે. બીજા જપ કરતાં આ જપ હજારગણા શ્રેષ્ઠ છે. ૯. અખડે જપ : આ જપ ખાસ કરી ત્યાગી પુરુષા માટે છે. શરીર યાત્રા માટે આવશ્યક આહારાદિને સમય છેડીને બાકીના બધે સમય જપ કરવા પડે છે. પણ સતત જપ કરવાથી મન થાક અનુભવે છે; એ માટે એમાં આ વિધિ છે કે જપથી જ્યારે મન થાય અનુભવે ત્યારે થાડા સમય ધ્યાન કરે, પછી તત્ત્વચિ'તવન કરે અને ફરી જપ કરે. એ ત્રણ ઉપાય અર્થાત્ જપ, ધ્યાન અને તત્ત્વચિંતન સતત કરવું તે જ અખંડ જપ છે. ૧૦. અજપા જ૫ આ સ્વાભાવિક જપ છે તથા જે અપ્રમાદી હાય તેનાથી જ તે થઈ શકે છે. આ જપમાં માળા વગેરેનું કંઈ જ કામ નથી. ફક્ત શ્વાસેાશ્ર્વાસની ક્રિયાની સાથે મંત્રને જપ કરવા જોઈએ અને તે સેાડુના જપ જ શ્વાસની ગતિ સાથે ખરાઅર બંધ બેસતા થઈ શકે છે. દરેક લેતા શ્વાસમાં સે અને છેાડતા પ્રશ્વાસની સાથે · હુમ્' ની ભાવના સહિત જય કરવાથી અભ્યાસે સ્વાભાવિક સેાહુમ્ ' ને જપ થાય છે. તેને અજપા જપ્’ કહે છે. < ' ' ષટ્ચક ચેાગીઓ કહે છે કે, શરીરની અંદર ષપદ્મ યા નાડીચક્ર છે. નીચે મૂલાધાર ચતુર્દ ળ, (પાંખડીએ ) લિંગ મૂળે સ્વાધિષ્ઠાન
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy