SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભવોપાસના ૧૩૫ જેની સ સારરૂપ દાવાનલન ક્ષણભરમાં શાન્ત કરવાની ઈચ્છા હોય, એણે આદિ મંત્રના શરૂના સાત અક્ષરનું, અર્થાત્ નમે અરિહંતાણુ'નું સ્મરણ, ચિંતન, જપ કરવો જોઈએ. અન્ય મ : આઠ કર્મોને નાશ કરવા માટે પંચવર્ણ_પાંચ અક્ષરવાળા મંત્રનું અને સર્વ પ્રકારે અભય થવા માટે વણેની શ્રેણીવાળા મંત્રને જાપ, ચિંતન, સ્મરણ, ધ્યાન કરવું જોઈએ. ૧. પંચવર્ણ મંત્ર-નમો સિદ્ધાણું. ૨. વર્ણમાલાંચિત મંત્રએ નમે અહે તે કેવલીને પરમગિને વિરકુટુરુ-શુકલધ્યાનાગ્નિ-નિર્દષ્પકર્મ– બીજાય પ્રામાનં-ચતુષ્ટાયાય સૌમ્યાય શાંતાય મંગલં–વરદાય અષ્ટાદશ દેષરહિતાય સ્વાહા ! સ્વી વિદ્યાનું ધ્યાન, ચિંતન. કલ્પના કરો કે ચંદ્રમાના બિંબથી ઉત્પન્ન થયેલ હોયએવી ઉજજવલ, નિરંતર અમૃત વરસાવતી અને કલ્યાણના કારણભૂત એવી “સ્વી વિદ્યાનું લલાટમાં ચિંતન, ધ્યાન કરવું જોઈએ. શશિકલાનું સ્થાન, ચિંતન – ક્ષીર-સાગરથી નીકળતી, સુધા સમાન સલિલથી અખિલ લેકને પ્લાવિત કરતી થકી અને મુક્તિ-મહેલની સોપાનની
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy