________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અમે ઈટાલીની પ્રસૂતિવેદના છે જોઈ અધક ઊઠી હતી ત્યાં ધરા પર એ પટકાઈ પાછી હા ને આજ? શું ઊબીનમેલ ખેતર! ઔદાર્યથી એકદી ચાલ્યું ત્યાં હળ, આ રમ્યતા આજની વાવનારું. _જેણે અમે એ હતું જેવું સારું તેને સ્ફરે છે સ્મૃતિમાં ત્રિપુટી –એને ડિલે ચેતન ફેંકનારી–કાવર ને મેઝિની ગેરબાન્ડી, જે બુદ્ધિ, આત્મા વળી ખર્કશા બની જવલંત આદર્શ જગાવનાર,
કૂડા વિસંવાદથી તારનાર. ઈટાલીની સ્વાતંત્ર્ય માટેની લડતની વાતની રૂપરેખા મેં ટૂંકમાં તને કહી. આ ટૂંક ખ્યાન તને મૃત ઈતિહાસના બીજા કોઈ પણ ભાગના જેવું લાગશે. પરંતુ એ કથા તું સજીવ કેવી રીતે બનાવી શકે તથા તે તને લડતના આનંદ અને દર્દથી કેવી રીતે ભરી દઈ શકે એ હું તને કહું. ઘણાં લાંબા વખત ઉપર હું શાળામાં ભણતે હતો ત્યારે ત્રણ પુસ્તકોમાં મેં વાંચેલી આ વાતે મને તે એ અનુભવ કરાવ્યા હતા. એ પુસ્તકે ટેવેલિયન નામના લેખકે લખેલાં છે. એ પુસ્તકનાં નામ આ રહ્યાં: “ગેરિબાન્ડી અને રોમન પ્રજાસત્તાક માટે સંગ્રામ”, “ગેરિબા©ી અને તેના હજાર સાથીઓ”, ગેરિબાલ્હી અને ઈટાલીનું રાષ્ટ્રનિર્માણ”
ઈટાલીની સ્વાતંત્ર્ય માટેની લડત વખતે અંગ્રેજ પ્રજાએ ગેરિબી તથા તેના લાલખમીસવાળા સાથીઓ પ્રત્યે પિતાની સહાનુભૂતિ દર્શાવી હતી તથા ઘણું અંગ્રેજ કવિઓએ એ લડત વિષે હૃદયને હલમલાવનારી કવિતાઓ લખી હતી. પિતાનાં હિતે તેમાં સંડોવાયેલાં ન હોય તે અંગ્રેજ પ્રજા સ્વાતંત્ર્ય માટે ઝૂઝતી પ્રજા તરફ કેટલી બધી સહાનુભૂતિ દર્શાવે છે એ ખરેખર આપણને અજાયબી પમાડે તેવું છે. સ્વાતંત્ર્ય માટે લડતા ગ્રીસમાં તેણે પિતાના કવિ બાયરન તથા બીજા કેટલાક લેકેને મેકલ્યા, ઇટાલી તરફ તેણે પિતાની અખૂટ સહાનુભૂતિ અને પ્રોત્સાહન મેકલ્યાં પરંતુ તેની પડોશમાં આવેલા આયલેંડમાં તથા મિસર, હિંદ અને બીજા દૂરના દેશોમાં તેના દૂતે મશીનગને અને સંહાર લાવે છે. એ વખતે સ્વીનબર્ન, મેરીડીથ અને ઇલીઝાબેથ બાર્નેટ બ્રાઉનિંગ વગેરે અંગ્રેજ કવિઓએ ઇટાલી વિષે અનેક મરમ કાવ્ય લખ્યાં હતાં. મેરીડીથે તે એ