SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ કરડેબા અને ગ્રેનેડા બુદ્ધિવૈભવ અને વિદ્યા ખીલી રહ્યાં હતાં ત્યાંના અજ્ઞાન અને બેવકૂફ લોકોમાં તેની પ્રજાવ્યાપી સ્થગિતતા અને અવનતિમાં આપણને નજરે પડે છે. બીજી પ્રજાઓની સરખામણીમાં એ પ્રજા અતિશય હેઠી પડી છે અને એ નામેશીને તે લાયક છે.” આ સાચે જ આ ચુકાદો છે. લગભગ એક વરસ ઉપર સ્પેનમાં ક્રાંતિ થઈ હતી અને રાજાને ત્યાંથી દૂર કરવામાં આવ્યો હતે. હવે ત્યાં પ્રજાસત્તાક રાજ્ય છે. સંભવ છે કે આ પ્રજાસત્તાક રાજ્ય વધારે સારું કાર્ય કરી બતાવશે અને સ્પેનને ફરી પાછું બીજા દેશોની હોળમાં લાવશે.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy