SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ લીધેલ તેને લાભ-તેની પાસેથી લીધેલ વિદ્યા-દુર્ગધાની હકીકત-તેનું શ્રેણિકની રાણી થવું–આ. કુમારનું વૃત્તાંત-તેને થયેલ પ્રતિબંધ-આદ્રકુમારે લીધેલી દીક્ષા-પાછું સંસારી થવું-ફરીને લીધેલી દીક્ષા તેને વિહાર-પ્રાંતે મેક્ષે જવું. (પૃ. ૮૯ થી ૧૧૩) - સગ ૮ મિ. (ઋષભદત્ત, દેવાનંદા, જમાળી, ગોશાળા વિગેરેનું વૃત્તાંત)-પ્રભુનું બ્રાહ્મણકુંડ ગામે પધારવું-પ્રભુની દેશના-ઋષભદત્ત ને દેવાનંદાએ લીધેલી દીક્ષા-એક્ષ-જમાળિએ લીધેલ દીક્ષા–તેનું નિહવપાણું–પ્રિયદર્શનાનું પાછું વળવું–જમાળિનું મરને કીવીષ દેવ થવું–ચિત્રકારનું વૃત્તાંત–ચંડપ્રદ્યોત ને શતાનિક રાજ વચ્ચે વિગ્રહ-મૃગાવતીએ લીધેલ દીક્ષા-વાસા સાસાનું વૃત્તાંત–આનંદ શ્રાવકને અધિકાર-તેણે ગ્રહણ કરેલા શ્રાવકના વ્રત-કામદેવ વિગેરે ૯ શ્રાવકેના અધિકાર–મૃગાવતી ને ચંદનબાળા-બંનેને પરસ્પર ખમાવતાં થયેલ કેવળજ્ઞાન-દશ આછેરાનાં નામ-ગોશાળાનું વૃત્તાંત–તેનું પ્રભુ પાસે આવવું-ગોશાળાએ પ્રભુ ઉપર મૂકેલ તેજલેયા–ગોશાળાને થયેલ પશ્ચાત્તાપ ને તેનું મરણ– ગોશાળાના આગામી ભવ-પ્રભુએ વાપરેલ ખીરાપાક-વ્યાધિનું શમન. (પૃ. ૧૧૪ થી ૧૩૬) સંગ ૯ મો (હાલિક, પ્રસન્નચર, દદ્રાંકદેવ વિગેરેનાં વૃત્તાંત) એક હાળિકે (ખેડુત) ગૌતમસ્વામી પાસે લીધેલ દીક્ષા–પ્રભુને જોઈને પાછો ભાગી જવું-પ્રસન્નચંદ્ર રાજર્ષિને અશુભ અધ્યવસાયથી થયેલ અશુભબંધ ને શુભ અધ્યવસાયથી થયેલ કેવળજ્ઞાન-દરાંક દેવનું કુષ્ટિપણે પ્રભુ પાસે આવવુંતેણે કરેલી ભક્તિ-પ્રભુએ કહેલું તેનું પૂર્વ વૃત્તાંત-શ્રેણિક રાજાએ કપિલા દાસીને કાળ શૌકરિક માટે કરી જોયેલા પ્રયાસ–સાલ મહાસાલને દીક્ષા ને તેમને થયેલ કેવળજ્ઞાન-અષ્ટાપદની યાત્રા સ્વલબ્ધિથી કરનારને તદ્ભવ મેક્ષ આવી પ્રરૂપણાથી ગૌતમસ્વામીનું ત્યાં જવું-વૈશ્રમણુની પાસે ગૌતમસ્વામીએ કહેલ પુંડરીક કંડરીકની કથા–પંદરસે તાપસને આપેલી દીક્ષા–તેમને થયેલ કેવળજ્ઞાન–અંબડ પરિવ્રાજકનું પ્રભુ પાસે આવવું-તેણે કરેલી સ્વતિ–અંબડની સાથે પ્રભુએ સૂસાનેકહેવરાવેલ ધર્મલાભ– અંબડે સુસાની કરેલો પરીક્ષા–જુલસ્તનું પાસ થવું. (પૃ. ૧૩૭ થી ૧૪૯) સગ ૧૦ મિ. (દશાણભદ્ર ને ધન્નાશાલિભદ્રનું ચરિત્ર)–પ્રભુનું વિહાર કરતાં દશાર્ણપુર પધારવું–દશાર્ણભદ્રનું બહુ ભક્તિ વડે ધામધુમથી વાંદવા આવવું—દશાર્ણભદ્રને ગર્વ ઉતરી જ તેણે લીધેલ ચારિત્ર-શાળિભદ્રને પૂર્વ ભવ-તેનું ગભદ્ર શેઠને ત્યાં જન્મવું–શાલિભદ્રને અપૂર્વ સુખગશ્રેણિકરાજાનું તેને ત્યાં આવવું -“માથે સ્વામી છે તે જાણવાથી શાળિભદ્રને થયેલ વૈરાગ્ય-ધર્મષ મુનિનું ત્યાં પધારવું–શાલિભદ્રનું વાંદવા જવું–તેમની દેશનાથી ભોગ તજવાની શાળિભદ્ર કરેલી શરૂઆતધન્યકુમારને પડેલી ખબર-પ્રભુનું ત્યાં પધારવું-ધન્ય ને શાળિભદ્ર બંનેએ લીધેલી દીક્ષા–બંનેએ કરેલ અનશન-સર્વાર્થ-સિદ્ધ દેવ થવું. (પૃ. ૧૫૦ થી ૧૫૭). સર્ગ ૧૧ મો (રહિણેય, અભયકુમાર, ઉદાયન, ચંડપ્રોત વિગેરે)–રહણીઓ ચેર–તેણે સાંભળેલ પ્રભુનું એક વાક્ય–રોહણીઆનું પકડાઈ જવું–તેને મનાવવા માટે અભયકુમારે કરેલ પ્રપંચપ્રભુ પાસેથી સાંભળેલા એક વચનથી તેનું છૂટી જવું–રોહણીઆને થયેલ પ્રતિબોધ-તેણે લીધેલી દીક્ષાસ્વર્ગગમન-ચંડપ્રદ્યોતનું રાજગૃહી પર ચડી આવવું ને પાછા જવું–અભયકુમારને પકડી લાવવા ચંપ્રદ્યોતે રચેલે પ્રપ ચ–બે વેશ્યાનું શ્રાવિકા થઈને આવવું –અભયકુમારને લઈ જવા અભયકુમારને ચંડપ્રદ્યોતે આપેલ પ્રથમ વરદાન–વાસવદત્તાને ભણાવવા પ્રપંચથી ઉદાયનને લઈ આવવા-વાસવદત્તાને લઈને ઉદાયનનું નાસી જવું-અનલગિરિ હાથીના ને અગ્નિશમનના પ્રસંગે આપેલ બે વરદાન–મરકી નિવારણને પ્રસંગ ચોથું વરદાન–તે વરદાન માંગતાં અભયકુમારનું છુટી જવું–અભયકુમારે ચડપ્રદ્યોતને જાહેરમાં પકડી લાવવાનો કરેલી પ્રતિજ્ઞા–તેને માટે કરેલ પ્રપંચ–ચંડપ્રદ્યોતને પકડી લાવવા ને છોડી મૂકાવવા–એક કઠી આરાએ લીધેલ દીક્ષા–અભયકુમારે બતાવેલું ચારિત્રનું અમૂલ્યપણું-અભયકુમારનું પ્રભુને વાંદવા આવવું–તેણે કરેલી સ્તુતિ-છેલ્લા રાજષિ ઉદાયન રાજાનું પ્રભુએ કહેલ વૃત્તાંત-અંતર્ગત
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy