________________
૩%
લગ્નમહોત્સવમાં મદિરાપાનથી ઉન્મત્ત થયેલી છવયશા–તેનું અતિમુક્ત મુનિ પ્રત્યે અઘટીત વચન-મુનિએ કહેલું દેવકીના સાતમે ગર્ભથી કંસનું ભાવી મૃત્યુ-તેના નિવારણ માટે કંસે વસુદેવ પાસે કરેલી દેવકીના સાત ગર્ભનો માગ ગુ-વસુદેવે કરેલે સ્વીકાર–પાછળ થી તેના વિચારની પડેલી ખબર–તેથી થયેલ વસુદેવ દેવકીને પશ્ચાત્તાપ-દિલપુરમાં નાગ સાર્થવાહને સુલસા નામે મહાસતી સ્ત્રી–તેના મૃતગર્ભાને સ્થાને દેવકીના ગર્ભનું દેવે મૂકવું–છ મૃતગભ ને સે કરેલ વિનાશ-સુલતાના પુત્ર તરીકે છ પુત્રનું વૃદ્ધિ પામવું-સાત અને સૂચિત દેવકીને રહેલ ગર્ભ-તેનો જન્મ-નંદના ગોકુળમાં તેને મૂકી આવવું-જતાં ઉગ્રસેનને કરાવેલ તેનું દર્શન-નંદની તરતની જન્મેલી પુત્રી લાવીને દેવકી પાસે મૂકવી-કંસના સેવકનું તેને કંસ પાસે લઈ જવું–તેણે કરેલ તેની નાસિકાનો છેદ-ક ગુનું નંદને ત્યાં વૃદ્ધિ પામવું-તેનું પરાક્રમ–તેના રક્ષણને માટે બળરામને ત્યાં રાખવા-બળરામ પાસે કણે કરેલ કળાગ્રહણ–ગોપીઓનો તેના પર અવિચ્છિન્ન પ્રેમ.
સૂર્યપુરમાં સમવિજય રાજાની રાણી શિવ દેવીના ઉદરમાં ચૌદ સ્વMવડે સૂચિત શંખકુમારના જીવનું અપરાજિત વિમાનથી વીને ઉપજવું–શ્રાવણ શુકલ પંચમીએ થયેલ જન્મ-દિશાકુમારીઓ તથા ઈદ્રાદિકાએ કરેલ જન્મોત્સવ-અરિષ્ટનેમિ નામ સ્થાપન.
કંસે નિમિત્તિયાને કરેલ પ્રછા-નિમિત્તિયાએ કહેલી તેના મૃત્યુની નિશાની એ-બધી નિશાનીઓનુંક મળવું-કંસે આદરેલ તેની બહેન સત્યભામાને સ્વયંવર–તે પ્રસંગે ઠરાવેલું મલયુદ્ધ-કૃષ્ણનું બળરામ સાથે ત્યાં આવવું-મલ્હને મારીને પરિણામે કૃષ્ણ કરેલે કંસનો વધ-ઉગ્રસેનનું છુટા થવું-સત્યભામાં સાથે કૃષ્ણના વિવાહ-છવયશાનું તેના પિતા જરાસંધ પાસે ચાલ્યા જવું તેણે ત્યાં જઈને કરેલ અત્યંત કલ્પાંત-જરાસંધે પૂછેલ તેનું પણ તેણે સમુદ્રવિજય પાસે દૂત મોકલવ-દૂતે કરેલી કૃષ્ણની માગણી તેને જવાબ વિપરીત મળવાથી દૂતનું પાછા જવું-સમુદ્રવિજયે ક્રોટુકી નિમિત્તિયાની પૂછેલી સલાહ– તેના કહેવાથી તે યાદવોનું પશ્ચિમ સમુદ્ર તરફ પ્રયાણ—વિંધ્યાચળનું અતિક્રમણ–જરાસ ધના પુત્ર કાળનું પાછળ ત્યાં સુધી આવવું-યાદની કુળદેવીએ કરેલ તેને છળ-તેનું અગ્નિમાં બળી મરવું–જરાસંધને તેની ખબર પડવાથી થયેલ પારાવાર ખેદ-સમુદ્રવિજયદિને સૌરાષ્ટ્રમાં પ્રવેશ-ગિરનાર નજીક આવવું–કૃષ્ણ કરેલ સુસ્થિત દેવનું આરાધન તેના પ્રકટ થવાથી દ્વારકા વસાવવાની કરેલી માગણ-ઈદ્રની આજ્ઞાથી કુબેરે વસાવેલી નવી દ્વારકા-તેનું વર્ણન. (પૃષ્ઠ ૨૫૭ થી ૨૭૪)
- છઠ્ઠો સ—કૃષ્ણના રૂમિણી સાથેના વિવાહનું વિસ્તૃત વર્ણન- ત્યારપછો જાંબવતી, લમણું, સુસીમા; ગૌરી, પદ્માવતી અને ગાંધારી સાથે વિવાહ-સત્યભામા સહિત કૃષ્ણ સ્થાપેલ આઠ પટ્ટરાણીઓ-રૂકમિણીને થયેલ પુત્રજ-મપ્રદ્યુમન નામ આપ -સભા ને ભાવુક નામે પુત્ર-મિગીને થયેલ પુત્રનો વિરહપ્રદ્યુમ્નનો ને રકૃમિણીનો પૂર્વભવ
પાંડવોના ચરિત્રને પ્રારભ-પાંચે પાંડવોને જન્મ-દ્રૌપદીનો સ્વયંવર-ત્યાં પાંડવોનું-જવું દ્રૌપદીએ પહેરાવેલી વરમાળા-દ્રૌપદીના પૂર્વભવનું વર્ણન-યુધિષ્ઠિરને રાજયપ્રાપ્તિ-વૃતમાં રાજયનું હારી જવું—પાંડવોએ વનવાસમાં નીકળતાં પ્રથમ દ્વારકા જવું ત્યાં પાંચ પાંડવોને વિવાહ-પ્રદ્યુમ્ન પર તેની પાળક માતાનો અનુરાગ-પ્રદ્યુમ્નનું દ્વારકા આવવું–તેણે બતાવેલા ચમત્કારે. (પૃષ્ઠ ૨૭૫ થી ૨૯૫)
સાતમો સર્ગ–જાંબવતીને થયેલ શાંબ નામે પુત્ર-સત્યભામાને થયેલ ભીરૂ નામે પુત્ર-શાંબ પ્રદ્યુમ્નના ચમત્કારો ને તેમના વિવાહ-રત્નકંબળના વેપારીઓનું રાજગૃહી જવું. તેનાથી દ્વારકા ને યાદ સંબંધી પડેલી છવયશાદ્વારા જરાસંધને ખબર–જરાસંધનું યુદ્ધ માટે દ્વારકા તરફ પ્રયાણ–દ્વારકામાં પડેલી ખબર-યુદ્ધની તૈયારી ને સામું પ્રયાણુ-બંને સૌન્યનું મળવું–વસુદેવને વિદ્યાધરો સાથે યુદ્ધ કરવા મોકલવા