SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ થયેલ સર્પદંશ–મરીને સાતમી નરકે જવુ−ચિત્રગતિનું સિદ્ધાયતનના દર્શન માટે જવું–નવતીના દર્શન માટે જવું—રનવતીના પિતાનું પુત્રી સહિત ત્યાં આવવું-સુમિત્ર દેવનું ત્યાં આવવું-તેણે કરેલી ચિત્રગતિપર પુષ્પવૃષ્ટિ-પેાતાની પાડેલી ઓળખાણ અન‘ગસિંહે રત્નવતીના થનારા પતિ તરીકે ચિત્રગતિને ઓળખવા-રત્નવતીનુ તેની સાથે થયેલ પાણિગ્રણ-ચિત્રગતિનું રાજ્ય પર સ્થાપન—તેને વૈરાગ્ય ઉપજવાનું મળેલુ` કારણ-દમધરસૂરિ પાસે રત્નવતી સહિત તેણે લીધેલી દીક્ષા—અનશન કરીને અંતેનુ માહેન્દ્ર દેવલાકમાં દેવપણે ઉપજવું. પાંચમા ભવમાં પૂર્વ વિદેહમાં પદ્મ વિજય, સિદ્ધપુર નગર, હરિદી રાજા, તેની પ્રિયદર્શીના રાણીની કુક્ષિમાં ચિત્રગતિના જીવનું દેવપણાથી વીને પુત્રપણે ઉપજવુ –જન્મ થતાં અપરાજિત નામ સ્થાપન–મ ત્રીપુત્ર વિમળો।ધ સાથે મૈત્રી—તેનું અત્રે કરેલું હરણ-એક ચેર આશ્રયે આવવાથી તેનુ કરેલું રક્ષણ-કાશળપતિની પુત્રી સાથે પાણિગ્રહણ–રત્નમાળા વિદ્યાધરપુત્રીનું કરેલું રક્ષણ—તેની સાથે પાણિયદ્ગુણ–તેને ધરો લાવનાર વિદ્યાધર પાસેથો મળેલી અમૂલ્ય વસ્તુઓ-બે મિત્રાનુ' છુટા પડી જવુંપાછા એકઠા મળવું-બે વિદ્યાધરા સાથે પાણિહણ–મણિમૂલિકાવડે સુપ્રભ રાજાને સજ્જ કરવા—તેની પુત્રી સાથે પાણિગ્રહણ–દેવળી મુનિના દર્શીન-તેમણે કહેલી આગામી ભવની બીના—જનાનંદ નગરનાં જિતશત્રુ રાજાની ધારિણી રાણીનો કુક્ષિથી રત્નવીના જીવનુ પુત્રોપણે ઉપજવું–પ્રીતિમતી નામ સ્થાપનતેને કરેલા સ્વયંવર–અપરાજિત કુમારનું મિત્રસહિત આવી ચડવું--અન્ય રાજાઓને છતી તેની સાથે કરેલ પાણિગ્રહણુ-ત્યાં પિતાના દૂતને મેળાપ-પિતા પાસે આવવા નોકળવું-પુત્રપિતાનેા મેળાપ-પિતાએ તેને રાજ્ય આપીને લીધેલો દીક્ષા-કુમારનું ઉદ્યાનમાં જવુંયાં અનંગદેવ નામે સાવાહપુત્રને આનંદ કરતાં દેખવુ’- મોજે દિવસે તેનું થયેલું અકસ્માત્ મરણુ-કુમારને થયેલ વૈરાગ્ય—કેવળી મુનિનું પધારવું– તેમની પાસે પ્રોતિમતી રાણી તથા વિમળબાધ મંત્રી સહિત તેણે લીધેલી દીક્ષા-ચારિત્ર પાળીને ૧૧મા આરણ દેવલાકમાં સૌનુ ઉપજવુ–ધતકુમારના ભવથી ત્રણે મનુષ્યભવમાં બે કનિષ્ડ બંધુએ હતા તેમનું પણ ત્યાંજ ઉપજવું. સાતમા ભવમાં જ ખૂદ્રીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગર, શ્રીષેણુ રાજા, શ્રોભતી રાણી-અપરાજિતના છત્રનુ` તેની કુક્ષિમાં ઉપ૪૩-જન્મ થતાં શંખકુમાર નામ સ્થાપન—વિમળાબેાધના જીવનું મંત્રીપુત્ર મતિપ્રભ નામે થવું-બંનેની મૈત્રી-સમરકેતુ પદ્ઘિપતિને શાંખકુમારે જીતવા-શંખકુમારને જ ઈચ્છતી યશામતિ કન્યાની ધાવમાતા સાથે મેળાપ–યશામતીને હરી જનાર વિદ્યાધરને જીતવા–તેની સાથે વૈનાચગમન—સિદ્ધાયતનના દર્શન-યશામતીના પિતાને ત્યાં જવું-ત્યાં યશામતી વિગેરે કન્યાઓ સાથે પાણિગ્રડણ–ત્યાંથી હસ્તિનાપુર આવવું-શ ંખકુમારને રાજ્ય આપો તેના પિતાએ લીધેલી દીક્ષા-તેમનુ' પુનઃ ત્યાં પધારવું-તેમને પૂછવાથી યશામતી તે પૂર્વભવાના સબધવાળી સ્ત્રી છે એમ આળખવુ-પૂના એ અનુષનુ અડીં' પણ અનુજ મ થવું-તે બે અને મત્રીપુત્ર અતિપ્રભ જયારે શ‘ખકુમાર નેમિનાથ તીર્થંકર થશે ત્યારે તેમના ગસુધર થશે અને વશેામતી તે રાજીમતો થશે એમ શ્રીષેણુ રાજર્ષિ નું કહેવુ – શ ખકુમારને થયેલ વૈરાગ્ય-યશેામતી, મત્રીપુત્ર તે બે કનિષ્ઠ સહિત તેણે લીધેલ ચારિત્ર-તેણે કરેલું વીશ સ્થાનકનુ` આરાધન−ની કર નામકર્માંના કરેલ નીકાચીત બધ-અનશન કરીને અપરાજિત નામના અનુત્તર વિમાનમાં સૌનુ* ઉપજવુ . (પૃષ્ઠ. ૧૬૩ થી ૧૮૫) બીજો સ—વસુદેવ ચરિત્ર-ભરતક્ષેત્રમાં શૌર્યપુર (સારીપુર)માં અંધકવૃષ્ણુિ રાજાને થયેલ સમુદ્રવિજયાદિ દશ પુત્રો (દશ દશાર્દ્રા) અને કુંતી તે માદ્દી નામે બે પુત્રીએ-મથુરામાં રહેનારા નાના ભાઈ માજવૃષ્ણિને થયેલ ઉગ્રસેન નામે પુત્ર-ક્રુતોને પાંડુરાન સાથે પરણાવવી—સુપ્રતિષ્ઠ નામે જ્ઞાની મુનિનું પધારવું. તેણે કહેઃ વસુદેવ નામના પા દશાઈને પૂર્વભવ (ન દિષણના ભવનુ વૃત્તાંત)-અ ંધકવૃષ્ણુિ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy