SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પવ ૮ મુ ૨૯૫ ત્તર આપ્યા નહી. પછી પ્રદ્યુમ્ન રૂમિણીને એક માયાથમાં બેસાડીને ચાલ્યા, અને શ`ખ ફૂંકી લાકોને જણાવ્યુ કે ‘હુ' આ રૂમિણીનું હરણ કરૂ' છુ', જો કૃષ્ણ બળવાન હોય તેા તેની રક્ષા કરે.' તે સાંભળી ‘આ કાણુ દુર્બુદ્ધિ મરવાને ઇચ્છે છે ?” એમ ખેલતા કૃષ્ણ હાથમાં ધનુષ્ય લઈ સૌન્યસહિત તેની પાછળ દોડવા. પ્રદ્યુમ્ને વિદ્યાના સામર્થ્યથી તે ધનુષ્ય ભાંગી નાખીને હાથીને દાંત રહિત કરે તેમ તત્કાળ કૃષ્ણને આયુધવગરના કરી દીધા. તે વખતે જેવામાં હરિ ખેદ પામ્યા, તેવામાં તેની જમણી ભૂજા ફરકી, એટલે તેમણે તે વાત રામને જણાવી. તે વખતે નારદે આવીને કહ્યું “કૃષ્ણ ! આ રૂમિણી સહિત તમારાજ પુત્ર પ્રદ્યુમ્ન છે, તેથી તેને ગ્રહણ કરો, અને યુદ્ધની વાર્તા છેાડી દે.' તત્કાળ પ્રદ્યુમ્ન કૃષ્ણને નમી રામના ચરણમાં પડયો. તેએએ ગાઢ આલિંગન કરી વારવાર તેના મસ્તકપર ચુંબન કર્યું. જાણે ચૌવન સહિતજ જન્મ્યા હોય તેવા અને દેવની લીલાને ધારણ કરતા પદ્યુમ્નને પેાતાના ખેાળામાં બેસાડીને કૃષ્ણે લેાકેાના મનને કૌતુક ઉત્પન્ન કરતા સતા રૂકૃમિણી સાથે ઈંદ્રની જેમ તે વખતે દ્વાર ઉપર રચેલાં નવીન તારાથી ભ્રકુટીના વિભ્રમને કરાવતી દ્વારિકામાં પ્રવેશ કર્યો. 8888888888 保防爆防腐防洊爽的限 इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि रुक्मिण्यादिपरिणयनपांडवद्रौ पदिस्वयंवर प्रद्युम्नचरित्रवर्णनो नाम षष्ठः सर्गः ॥ 挑原來易限額 源源限限限限V線&&&&&R防烧现防限B防腐
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy