SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પ ૮ મુ ૨૯૩ ત્યારે પ્રથમ હું' શુ' કરૂ' ?’ બ્રાહ્મણ બોલ્યા ‘પ્રથમ મસ્તક સુ'ડાવા અને પછી મશીવડે બધા દેહ ઉપર વિલેપન કરી સાંધેલાં જીર્ણ વસ્ત્ર પહેરી મારી આગળ આવે; એટલે હું તમારામાં લાવણ્ય અને સૌભાગ્યની શેાભાનુ આરાપણું કરીશ.' વિશેષ રૂપને ઇચ્છનારી સત્યભામાએ તરતજ તે પ્રમાણે કર્યું, એટલે કપટી બ્રાહ્મણ એલ્યો-“હું બહુ ક્ષુધાતુર છું, માટે અસ્વસ્થ પણે હું શું કરી શકું ?' સત્યભામાએ તેને ભાજન આપવા માટે રસાયાને આજ્ઞા કરી, એટલે બ્રાહ્મણે સત્યભામાના કાનમાં આ પ્રમાણે ઉપદેશ કર્યા કે ‘હે અનવે ! જ્યાંસુધી હું ભેાજન કર્ ત્યાં સુધી કુળદેવીની આગળ બેસીને તમારે ‘રૂડુ ખુડુ, રૂડુ ખડુ,' એવા મંત્ર જપવો.” સત્યભામા તરતજ કુળદેવી પાસે જઈ બેસીને તે જાપ કરવા લાગી. અહીં પ્રદ્યુમ્ને વિદ્યાશક્તિવડે બધી રસોઇ સમાપ્ત કરી દીધી. પછી હાથમાં જળકળશ લઇ રસોઇ કરનારી સ્ત્રીઓ સત્યભામાથી ખીતી ખીતી બ્રાહ્મણ પ્રત્યે ખેલો કે –હવે તેા ઊઠા તા ઠીક.’ એટલે ‘હજુ સુધી હું તૃપ્ત થયા નથી, માટે જ્યાં તૃપ્તિ થશે ત્યાં જઇશ' એમ બેાલતા તે કપટી વિપ્ર ત્યાંથી ચાલ્યા ગયા. પછી તે ખાળસાધુનું રૂપ લઇને ફિમણીને ઘેર ગયો. રૂકિમણીએ નેત્રને આનદરૂપ ચદ્ર જેવા તેને દૂરથી જોયા; તેને માટે આસન લેવા રૂમિણી ઘરમાં ગઈ, એટલે ત્યાં પ્રથમથી મૂકી રાખેલા કૃષ્ણના સિંહાસન ઉપર તે બેસી ગયા. જયારે રૂમિણી આસન લઇ બહાર નીકળી, ત્યારે કૃષ્ણના સિંહાસન પર તેને બેઠેલા જોઇ તે વિસ્મયથી નેત્ર વિકાસ કરતી ખેલી, ‘કૃષ્ણ કેકૃષ્ણના પુત્ર વિના આ સિંહાસન ઉપર બેઠેલા કેાઈપુરૂષને દેવતાઓ સહન કરી શકતા નથી.’ તે કપટી સાધુએ કહ્યું કે ‘મારા તપના પ્રભાવથી કાઇ દેવતાનું પરાક્રમ મારી ઉપર ચાલતુ` નથી.' પછી મિણીએ પૂછ્યું કે ‘તમે શા કારણે અહીં પધાર્યા છે. ?’ એટલે તે મેલ્યા મે' સેાળ વર્ષ સુધી નિરાહાર તપ કરેલું છે, વળી મે' જન્મથીજ માતાના સ્તનનું પાન કર્યું નથી, હવે હું અહીં તેના પારણાને માટે આવ્યા ', તેથી જે ચેાગ્ય લાગે તે મને આપો.’ રૂકમણી બેલી-હે મુનિ ! મેં ચતુર્થાં તપથી આરંભી વર્ષ સુધીનું તપ સાંભળ્યું છે; પણ કોઇ ઠેકાણે સેાળ વનુ તપ સાંભળ્યુ નથો.' તે બાળમુનિ લ્યેા ‘તમારે તેનુ શું કામ છે ? જો કાંઇ હોય અને તે મને આપવાની ઇચ્છા હોય તેા આપે, નહીં તો હું સત્યભામાને દિરે જઈશ.’ રૂમિણી એલી ‘મે ઉદ્વેગને લીધે આજે કાંઈ રાંધેલું નથી.' ખાળમુનિએ પૂછ્યુ’-‘તમારે ઉદ્વેગ થવાનુ` શુ` કારણ છે ?” રૂમિણીએ કહ્યું, “મારે પુત્રનો વિયેાગ થયા છે, તેના સંગમની આશાએ મેં આજ સુધી કુળદેવીનુ આરાધન કર્યું, આજે છેવટે કુળદેવીને મસ્તકનું બળિદાન આપવાની ઈચ્છાથી મે' મારી ગ્રીવા ઉપર પ્રહાર કર્યાં, એટલે દેવીએ કહ્યું, ‘પુત્રી ! સાહસ કર નહી. આ તારા આંગણામાં રહેલ' આમ્રવૃક્ષ જ્યારે અકાળે ખીલી નીકળશે ત્યારે તારા પુત્ર આવશે.' આજે આ આમ્રવૃક્ષ તા વિકસિત થયું, પણ મારા પુત્ર હજુ આબ્યા નહી'; માટે હે મુનિરાય ! તમે હેારા જુઓ, મારે પુત્રના સમાગમ કથારે થશે ?” મુનિ ખેલ્યા, ‘જે ખાલી હાથે પૂછે, તેને હારાનુ ફળ મળતું નથી.’ મિણી ખાલી કહેા ત્યારે તમને શું આપુ ?' મુનિ એલ્યા ‘તપથી મારૂ' ઉદર દુČળ થઇ ગયુ` છે, તેથી મને ક્ષીરભાજન આપો.’ પછી રૂમિણી ખીર કરવાના દ્રવ્યની શેાધ કરવાને તત્પર થઇ. તે વખતે સાધુએ ફરીવાર કહ્યું ‘હું ઘણા ભૂખ્યા છું, માટે જે કાઇ ક્રૂ હાય તે લઈને તેની ખીર બનાવી આપો.’ પછી રૂકિમણી પ્રથમ તૈયાર કરેલા મેાદકની ખીર કરવા લાગી, પણ તે મુનિના વિદ્યા પ્રભાવથી અગ્નિ પ્રજ્વલિત થયેા નહિ. જયારે રૂકમિણીને અતિ ખેઢ પામેલી જોઇ ત્યારે મુનિએ કહ્યું, ‘જો ખીર રંધાય તેવું ન હોય તો એ માદકથીજ મારી ક્ષુધાને શાંત કરો.' રૂકિમણી એટલી ‘ભગવન્ ! આ માદક
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy