SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૧ મા ૧૫૮ વામનુજામાં નકુલ, ફરશી, વજા અને અક્ષમાલાને ધારણ કરનારા ભુટ નામે યક્ષ થયા. તેમજ શ્વેત અંગવાળી, સના વાહનપર બેસનારી, એ દક્ષિણ ભુજામાં વરદ અને ખડ્ગ તથા એ વામ ભુજામાં બીજોરૂ' ને કુતને ધારણ કરનારી ગાંધારી નામે શાસનદેવી થઈ. આ બન્ને દેવતા નમિનાથ પ્રભુના શાસનદેવતા થયા. એ બન્ને યક્ષ ને યક્ષણી નિર'તર જેમની સમીપે રહેતા હતા એવા પ્રભુએ નવ માસે ઉણા અઢી હજાર વર્ષ સુધી પૃથ્વીપર વિહાર કર્યાં. તેટલા વિહારમાં પ્રભુને વીશહજાર સાધુઓ, એકતાલીશ હજાર સાધ્વીઓ, સાડાચારસે ચૌદ પૂર્વ ધારી, એક હજાર ને છસો અવધિજ્ઞાની, બારસા ને આઠ મનઃપવજ્ઞાની, સોળસે કેવળજ્ઞાની, પાંચહજાર વૈક્રિયલબ્ધિવાળા, એકહજાર વાદલબ્ધિવાળા, એક લાખ ને સીત્તેર હજાર શ્રાવકા અને ત્રણ લાખ ને અડતાળીશ હજાર શ્રાવિકા-એટલા પરિવાર થયો. પેાતાનો મેાક્ષકાળ નજીક જાણી પ્રભુ સમેતગિરિએ પધાર્યા. ત્યાં એકહજાર મુનિની સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે વૈશાખ માસની કૃષ્ણ દશમીએ અશ્વિન નક્ષત્રમાં શ્રી નમિનાથ પ્રભુ તે મુનિએની સાથે અવ્યયપદ (માક્ષ )ને પ્રાપ્ત થયા. કુમારપણામાં અઢીહજાર વર્ષ, રાજ્યમાં પાંચહજાર વર્ષ અને વ્રતમાં અઢીહજાર વર્ષ–એમ સ મળી દશહજાર વર્ષનું આયુષ્ય શ્રી નમિનાથ પ્રભુનુ' પૂર્ણ થયું. મુનિસુવ્રત પ્રભુના નિર્વાણુ પછી છ લાખ વર્ષ નિર્ગમન થયાં ત્યારે શ્રી નમિનાથનું નિર્વાણ થયું. પ્રભુના નિર્વાણના ખબર અવિધજ્ઞાનવર્ડ જાણી સવ ઇંદ્રોએ દેવતાઓ સહિત ત્યાં આવી પરિવાર સહિત શ્રી નિમનાથ ભગવાનનો શરીરસ સ્કારપૂર્વક નિર્વાણેાત્સવ કર્યો. 原羽烧烧烧肉保防線 膠防腐保保保保防腐防 इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि नमिनाथचरितवर्णनोनाम ઇજાશ સર્જઃ ।। ૨ ।। 除溶膠防腐防限限防腐防防限W网络限保 38
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy