SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૭ મુ ૧૫૩ તેમનાં વચન સાંભળી સીતેદ્ર કરુણા લાવીને ખેલ્યા કે-‘હુ તમને ત્રણેને આ નરકમાંથી દેવલાકમાં લઈ જઇશ, એમ કહી તેણે પાતાના હાથવતી ત્રણેનો ઉદ્ધાર કર્યા (ઉપાડથા), પરંતુ તત્કાળ તેઓ પારાની જેમ કણ કણ થઈને તેના હાથમાંથી સરી ગયા અને તેનાં અંગ મળી ગયાં, એટલે ફ્રીવાર પાછા સીતેદ્રે ઉપાડયા, તે વખતે પણ પૂર્વની જેમ વેરણછેરણ થઈ ગયા અને મળી ગયા. પછી તેઓએ સીતેદ્રને કહ્યું કે-“હે ભદ્ર ! તમારા ઉદ્ધાર કરવાથી ઉલટુ' અમને અધિક દુ:ખ થાય છે, માટે હવે અમને છેડી દ્યો અને તમે દેવલેાકમાં જાઓ; પછી તેમને મૂકી દઇને સીતેદ્ર રામની પાસે આવ્યા, અને રામને નમીને શાશ્વત અર્હતની તીર્થયાત્રા કરવા માટેન દીશ્વરાદિક તીર્થાએ ગયા. પાછા વળતાં મા માં દેવકુરૂ ક્ષેત્રમાં ભામંડલ રાજાના જીવને યુગળિકપણે દીઠા, પૂના સ્નેહથી તેને સારી રીતે પ્રતિધ કરીને સીતેદ્ર પાતાના પમાં ગયા. ભગવાન રામર્ષિ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીશ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરી, ભવી જીવાને બેધ કરી, પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, છેવટે કૃતાર્થ થઈ શૈલેશીપણાને અંગીકાર કરીને શાશ્વત સુખવાળા આનંદમય પદ (માક્ષ) ને પ્રાપ્ત થયા. 只限WBBBB出防防治限防防腐的网 इत्याचार्य श्रीहेम चंद्रविरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रामनिर्वाणगमनो नाम दशमः सर्गः 防除肝防源网VBWBWWWWWWW防火烧
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy