SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૩ જી એ રાજા જેમ યાચકાથી પરાડ’મુખ થતા નહી. તેમ રણભૂમિમાં શત્રુઓની સામે પણ કદાપિ પરાડ‘મુખ થતા નહીં. માટી ભુજાવાળા એ રાજાને જન્મથીજ કોઈની સહાય ન હતી તાપણુ સ પૃથ્વીને ક્રીડાકમળની જેમ લીલા માત્રથી ધારણ કરતા હતા. તે પૃથ્વીપતિને જાણે જગમ પૃથ્વી હોય તેમ સ્થિરતાદિક ગુણાના પાત્રરૂપ પૃથ્વીનામે રાણી હતી. એ રાણીને શીલ અને રૂપ એ બે નિત્ય આભૂષણપણાને પામેલાં હતાં અને બહારનાં આભૂષણા તા ફક્ત ભૂખ્યતાનેજ પામેલાં હતાં. તામ્રપણી નદીમાં મેાતીના દાણાની જેમ એ રાણીમાં સ્વભાવથીજ નિમ ળતાવાળા અનેક ગુણે ઉત્પન્ન થયેલા હતા. એ રાજયુવતિનું રૂપ લાવણ્યરૂપ જળથી અને મુખ, નેત્ર, હાથ તથા પગ રૂપ કમળેાથી લક્ષ્મી દેવીના નિવાસરૂપ પદ્મદ્રહ હેાય તેવુ' શેાભતુ` હતુ`. એ પૃથ્વી દેવી તીર્થંકરની માતા થવાના છે, તેથી ભવિષ્ય કાળમાં તે તેમનું દાસી પણું થવાનુ જ હતું, તથાપિ આ મહાદેવીના રૂપથી પરાજય પામેલી દેવાંગનાએ અત્યારથીજ તેમની દાસીએ થઈને રહેલી હતી. ૪૭ આ તરફ નંદિષેણ રાજાનો જીવ જે છઠ્ઠા ગ્રેવેકયમાં રહ્યો ત્યાં તેણે પોતાનું અઠયાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચ્યવીને ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીને દિવસે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં આવતાં, તે પૃથ્વીની કુક્ષીમાં અવતર્યાં. સુખે સુતેલા પૃથ્વી દેવીએ રાત્રિના શેષ ભાગમાં તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો જોયાં. એ ગ વૃદ્ધિ પા સતે તેમણે એક, પાંચ અને નવ ફણાવાળા નાગની શય્યા ઉપર પોતાના આત્માને સુતેલા જોયા. અનુક્રમે જયેષ્ઠ માસની શુકલ દ્વાદશીએ વિશાખા નક્ષત્ર ઉપર આવતાં સ્વસ્તિકના ચિહ્નવાળા એક સુવર્ણ વણી પુત્રને તેમણે સુખે જન્મ આપ્યા. તરતજ અવધિજ્ઞોનથી અ તના જન્મ જાણીને છપ્પન કિમારીએએ આવી સૂતિકાયમ કર્યું. તેવીજ રીતે શક્ર ઇ‘તું પણ ત્યાં આવીને પ્રભુને મેરુ પર્વતના મસ્તક ઉપર રહેલી અતિપાંડુકખલા નામની શિલા ઉપર લઇ ગયા. ત્યાં બાળભાવની જેમ પ્રભુને ઉત્સ`ગમાં રાખી ઇન્દ્ર રત્નના સિંહાસન ઉપર બેઠા. પછી સમુદ્રની વેલાએ તટ ઉપર રહેલા પર્વતને જેમ સ્નાન કરાવે તેમ ત્રેસઠ ઇદ્રોએ તી જળથી અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઈદ્રના ઉત્સ`ગમાં પ્રભુને બેસાડી સ્ફાટિકમય વૃષભના શૃંગમાંથી નીકળતી જળધારાથી ધારાયંત્રના જળની પેઠ શઇંદ્ર અભિષેક કર્યાં. વિલેપન તથા વસ્ત્ર અલ'કારાદિક વડે પૂજા કરીને આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવાનો તેણે આરંભ કર્યા. 66 “ હે પ્રભુ ! જેનું સ્વરૂપ અવિજ્ઞેય છે એવા તમારે વિષે અવાદ કરવાના આગ્રહ જે હું ધારૂં છું તે આદિત્યમ`ડળને ગ્રહણ કરવાને કપિએ ફાળ માર્યા જેવુ છે તથાપિ “ હે પરમેશ્વર ! તમારા પ્રભાવથીજ હું તમારી સ્તુતિ કરીશ; કારણકે ચંદ્રકાંતમણિ ચંદ્રની * કાંતિના પ્રભાવથી ઝરે છે. હે પ્રભુ તમારા સં કલ્યાણકાને અવસરે તમે નારકી ને “ પણ સુખ આપા છે તેા તિયાઁચ, નર અને દેવતાઓને સુખ આપનાર તમે કેમ ન “ થાએ ? તમારા જન્માત્સવને સમયે ત્રણ જગમાં જે ઉદ્યોત થયે છે તે વિ 66 ષ્યમાં ઉદય પામનારા કેવળ જ્ઞાનરૂપ સૂર્યનો અરુણાદય છે એમ જણાય છે. હે પરમેશ્વર ! જાણે તમારા પ્રસાદના સ`પર્કથી થયેલી હોય તેમ આ સર્વ દિશાએ હમણાં પ્રસન્ન 66 • થયેલી છે. હું પવિત્ર આકૃતિવાળા પ્રભુ! હમણાં આ પવને પણ સુખકારી વાય છે. ،، કારણકે તમારા જેવા સુખદાયક પ્રભુ પ્રગટ થતાં જગમાં પ્રતિકૂલ વનાર કાણુ થાય ← છે ? હે પ્રભુ અમારા પ્રમાદને ધિક્કાર છે કે જેને આપના જન્મસમયની ખબર ન પડી અને ૧ તમારૂં સ્વરૂપ વવવાને.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy