SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રભુને પરિવાર–સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ- પૃષ્ઠ ૨૭૦ થી ૨૮૫ ચીઝાસમાં – છઠ્ઠા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવના ચરિત્ર-બળદેવને પૂર્વભવસુદર્શન રાજાનું દીક્ષા લઈને આઠમા દેવલોકમાં ઉપજવું–વાસુદેવને પૂર્વભવ-પ્રિય મિત્ર રાજાની રાણીનું સુકેતુ રાજાએ હરણ કરવું–પ્રિય મિત્રે લીધેલ દીક્ષા-સુક્તને મારનાર થવાનું કરેલું નિવાણું-ત્રીજા દેવલેકમાં ઉપજવું–સુકેતુના જીવનું ભવ ભ્રમણ કરીને વૈતાઢ્ય ઉપર બલિ નામે પ્રતિવાસુદેવ થવું-ચક્રપુર નગરમાં મહાશિર રાજાને વૈજયંતી ને લક્ષ્મીવતી નામે બે રાણીઓ- સુદર્શનના જીવનું જય તીની કુક્ષીમાં ઉપજવું- પુત્ર જન્મ-આનંદ નામ સ્થાપન-પ્રિય મિત્રના જીવનું લકમવતીની કુક્ષીમાં ઉપજવું–પુરુષપુંડરિક નામ સ્થાપન–બંનેને અત્યંત સ્નેહ-વૌવનાવસ્થા-પુરુષપુંડરિકનું પદ્માવતી સાથે પાણિગ્રહણ–તેના રૂપનું વર્ણન સાંભળી બળિ રાજાનું તેને હરણ કરવા આવવું-પરસ્પર યુદ્ધ-ળિરાજાએ ફેકેલ ચક્ર–તેનું નિષ્ફળ જવું તે જ ચક્રથી પુરુષ પુંડરિકે કરેલ બળિરાજાને શિરચ્છેદ-પુરુષ પુંડરિકને આનંદનું છઠ્ઠ વાસુદેવને બળદેવ તરીકે પ્રસિદ્ધ થવું–કેટી શીલાનું ઉપાડવું–વાસુદેવનું બ્રી નરકે જવું–બળદેવનું મેક્ષે જવું | પૃષ્ઠ ૨૮૬ થી ૨૮૭ થા માં-સુભમ ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-ભૂપાળ રાજાએ લીધેલી દીક્ષાનિયાણું બાંધીને સાતમા દેવલોકમાં ઉપજેવું–હસ્તિનાપુરમાં અનંતવીર્ય રાજા-જમદગ્નિ તાપસની ઉત્પત્તિબે દેવતાનું ધર્મ પરીક્ષા માટે આવવું–તેમણે કરેલી પદ્યરથ રાજર્ષિની પરીક્ષા–તેનું પાર ઉતરવું–દેવનું યમદગ્નિ તાપસ પાસે આવવું-ચકલા ચકલીરૂપે તેની દાઢીમાં રહેવું–તેના સંવાદથી યમદગ્નિને થયેલ ક્રોધ–તેના વચનથી સ્ત્રી પરણવાને તેણે કરેલે નિર્ણય–તેનું જિતશત્રુ રાજા પાસે કન્યા યાચવા આવવું-દેવનું સ્વર્ગ ગમન–જૈન ધર્મ ઉપર દઢ વિશ્વાસ-જિતશત્રુ રાજાની ૯૯ પુત્રીએ કરેલે યમદ– નિને અસ્વીકાર તેને કબડીઓ બનાવી દેવી-રણકાએ કરેલ સ્વીકાર–તેનો સાથે યમદગ્નિને વિવાહ-૯૮ રાજપુત્રીને સજજ કરવી–રેણુકાનું યવન વયમાં આવવું–તેને માટે ને તેની બેન માટે એકેક ચરૂનું સાધવુંરેણુકાએ ખાધેલ ક્ષત્રિય ચરૂ ને તેનો બેનને આપેલ બ્રહ્મચરૂ–બંનેને થયેલ પુત્ર–રેણુકાને રામ ને તેની બેનને કૃતવીર્ય–રામે એક વિદ્યાધરની કરેલી સેવા-તેણે આપેલ પરશુ વિદ્યા–તેનું સાધવું-પરશુરામ નામથી પ્રગટ થવું–રેણુકાનું અનંતવીર્યને ત્યાં જવું તેની સાથે લુબ્ધ થવું-તેમાંથી થયેલ પુત્પત્તિયમકગ્નિનું પુર સહીત તેને લઈ આવવું-પરશુરામને તેવી ચડેલે ક્રોધ-તેણે પુત્ર સડોત રેણુકાને કરેલા વિનાશ-તે વાત સાંભળી અનંતવીર્થનું ત્યાં આવવું-મદગ્નિના આશ્રમાદિને નાશ પમાડવો-તાપસેના આકંદથી પરશુરામનું ત્યાં આવવું-તેણે કરેલા અનંતવીર્યને વિનાશ-અનંતવીર્યના રાજ્ય કતવીર્યનું બેસવું તેની સ્ત્રી તારાના ઉદરમાં ભૂપાળ રાજાના જીવનું ઉપજવું–કૃતવીર્યે યમદમિને કરેલ વિનાશ પરશુરામે કરેલે કૃતવી ને વિન શ–તેના રાજવે તેનું બેસવું–કૃતવીર્યની સ્ત્રીનું તાપસને શરણુ જવું-ત્યાં ભૂમિગૃહમાં રહેવું–ચૌદ સ્વપ્ન સૂચિત પુત્રને જન્મ-સુભૂમ નામ સ્થાપન-પરશુરામને ક્ષત્રિય જાતિપર ચડેલે કેપ-તેણે કરેલી સાવાર નક્ષત્રો ભૂમિ–તેની દાઢને ભરેલે થાળ-એક નિમિતિવાને પિતાના મૃત્યુ સંબંધી પરશુરામે કરેલ પ્રશ્ન-તેણે બતાવેલ નિશાની- પરશુરામે મંડાવેલી દાનશાળા- સુભૂમનું ભોંયરામાં વૃદ્ધિ પામવું મેઘનાદ વિદ્યાધરની પુત્રી સાથે તેનું પાણિગ્રહણ-સુભમે માતાને કરેલ પ્રશ્ન–તેણે આપેલ ઉત્તર-સુભૂમનું બહાર નીકળવું–હસ્તીનાપુર જવું–દાનશાળામાં પ્રવેશ-દાઢાનું ક્ષીર થઈ જવું-સુભૂમે કરેલે તેને આહાર-પરશુરામ સાથે યુદ્ધ-પરશુરામનું મરણતેણે કરેલી ૨૧ વાર નબ્રાહ્મણ પૃથ્વી-સભૂમે કરેલ દિગ્વિજય-તેવું ચક્રવતપણું–તેણે કરેલ અઘોર પાપ-મરણ પામીને સાતમી નરકે જવું' પૃષ્ઠ ૨૮૮ થી ૨૯૨ • વાંચમા માં-સાતમા વાસુદેવ બળદેવને પ્રતિવાસુદેવનું ચરિત્ર-બળદેવને પૂર્વભવવસુંધર રાજાએ લીધેલી દીક્ષા-પાંચમાં દેવલોકમાં ઉપજવું-વાસુદેવને પૂર્વભવ-લલિતમિત્રનું બળ મંત્રીએ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy