SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જનું રાજા થવું–ત્રિપૃષ્ટના રાજ્ય શ્રી વિજયનું રાજા થવું-અમિતતેજનું પોતનપુર આવવું-ત્યાં મહોત્સવ જોઈ શ્રીવિજય પ્રત્યે પુછવું–તેણે કહેલ તેનું કારણ–તેમા નિમિત્તઆએ કહેલ શ્રીવિજય ઉપર વિદ્યુતપાતની હકીકત-નિમિત્તિઓનું વૃત્તાંત–ઉપદ્રવ ટાળવા માટે મંત્રીઓના વિચાર-એક મંત્રીએ ભાવી ભાવ મિથ્યા ન થવા ઉપર કહેલ કથા-શ્રી વિજયને સ્થાનકે વૈશ્રમણની પ્રતિમાનું સ્થાપન–તેના પર થયેલ વિદ્યુત્પાતનિમિતિઆને સત્કાર–અમિતતેજનું પાછા રથનુપુર ચક્રવાળ જવું–શ્રી વિજયનું સુતારા સાથે તિવનમાં જવું–ત્યાં અશનિઘોષનું આવવું–તેણે વિપ્રતારણે વિદ્યાવડે કરેલ સુતારાનું હરણ કૃત્રિમ સુતારાનું દેખાડેલું મરણ–તેથી શ્રીવિજયને થયેલ અપાર શક-તેની સાથે બળી મરવાની તૈયારી–બે વિદ્યાધરનું આગમનતેણે છાંટેલા મંત્રિત જળથી કૃત્રિમ સુતારાનું નાસી જવું–વિદ્યાધરએ કહેલે પિતાનો વૃત્તાંત–તેમાં સુતારાનું અશનિષે કરેલ હરણની હકીકત-સૂતારાના કહેવાથી તેનું અહીં આવવું-શ્રીવિજયને અમિતતેજ પાસે લઈ જવું–તેને કહેલી હકીકત–લશ્કર સહિત શ્રીવિજયને અશનિઘોષ સાથે યુદ્ધ કરવા મોકલવું–અમિત– તેજનું મહાજવાળા વિદ્યા સાધવા જવું–શ્રીવિજયે અશનિષ પાસે દૂતને મોકલવું–તેણે કરેલ દૂતને તિરસકાર-ચહની શરૂઆત-અશનિષના સૌ નુ ૫છી હઠવું-અશનિષનું યુદ્ધ કરવા ઉઠવું તેનું ને શ્રીવિજયનું યુદ્ધ-અશનિઘોષની વિદ્યાશક્તિ-અમિતતેજનું મહાજવાળા વિદ્યા સાધીને ત્યાં આવવું–તેના બળથી અશનિષનું ભાગવું–પાછળ મોકલેલી મહાજવાળા વિદ્યા-અશનિષનું કેવળજ્ઞાની બળદેવ મુનિને શરણે જવું–મહાજવાળાનું પાછી વળવું–તેણે અમિતતેજને કહેલી હકીકત–સૂતારાને તેડવા મરિચિ વિદ્યાધરને એકલી અમિતતેજને શ્રીવિજયનું બળદેવ મુનિ પાસે આવવું–મરિચિ વિદ્યાધરનું સુતારા પાસે જવું–તેનું પણ બળદેવ મુનિ પાસે આવવું- અશનિષ અમિતતેજ ને બીવિજયને ખમાવવું-બળદેવ મુનિ પ્રત્યે સતારાપરના નેહસંબંધી અશનિષે કરેલ પ્રશ્ન-મુનિએ કહેલ પૂર્વભવનું વૃત્તાંત-તેમાં કપિલના બીજા ભવોની હકીકત–અમિતતેજે કરેલ પિતાની ભવ્યતા સંબંધી પ્રશ્ન–મુનિએ કહેલ તેના આગામી ભવની હકીકત–તેમાં ભરત ક્ષેત્રમાં પાંચમાં ચક્રવતીને સળમા તીર્થંકર થવાની કહેલ વાત–અમિતતેજ ને શ્રી– વિજયે ગ્રહણ કરેલ શ્રાવકધર્મ–અશનિષે બતાવેલ પિતાને વિચાર–પિતાના બાળપુત્રને અમિતતેજને ખોળે સોંપવું–અશનિઘોષે ગ્રહણ કરેલ ચારિત્ર-અમિતતેજ ને શ્રીવિજયે કરેલ ધર્મારાધન–અમિતતેજે આપેલ મુનિદાન–અન્યદા બંનેનું નંદન વનમાં જવું-ત્યાં મુનિરાજના દર્શન-મુનિએ આપેલ દેશનાઆયુષ્ય સંબંધી બંનેએ કરેલા પ્રશ્ન-મુનિએ કહેલ ૨૬ દિવસનું બનેનું આયુષ્ય-બંનેનું તિપિતાને નગરે આવી પુત્રને રાજ્ય સોંપી ચારિત્રનું ગ્રહણ કરવું–શ્રીવિજયે કરેલ વાસુદેવ થવાનું નિયાણું-બંનેએ કરેલ અનશન-દશમા દેવલોકમાં દેવતા થવું. પૃષ્ઠ ૧૮૫ થી ૨૦૩ - a ચીનાનાં-જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં રમણીય વિજયમાં શુભા નગરી, સ્વિમિતસાગર રાજા ને વસુંધરા તથા અનુહારા રાણી–વસુંધરા દેવીના ઉદરમાં અમિતતેજના જીવનું આવીને ઉ૫જવું–તેણે દીઠેલા બળદેવનાં જન્મ સૂચક ચાર સ્વપ્ન-પુત્ર જન્મ–અપરાજિત નામ સ્થાપન-અનુહરાના ઉદરમાં વિજયના જીવનું ઉત્પન્ન થવું–તેણે દીઠેલા વાસુદેવનાં જન્મસુચક સાત સ્વપ્ન–પુત્ર જન્મ-અનંતવીર્ય, નામસ્થાપન–બંનેની પ્રીતિયૌવનાવસ્થા-સ્તિમિતસાગર રાજાને મુનિ સમાગમ-તેણે લીધેલી દીક્ષા–તેનું , ચમક થવું-અનંતવીર્ય તથા અપરાજિતને એક વિદ્યાધર સાથે મૈત્રી–તેણે આપેલી મહાવિદ્યા-બર્બરીને કિરાતી નામની તેની નૃત્યકુશળ બે દાસીએ-નારદનું તત્રાગમન-દાસીઓના નૃત્યાદિમાં લીન હોવાથી નારદને નહીં આપેલું માન-નારદને થયેલ કેપતેનું દમિતારિ પ્રતિવાસુદેવ પાસે જવું-દમિતારિએ આપેલ સન્માન-નારદ પ્રત્યે આશ્ચર્યકારી વસ્તુ સંબંધી તેણે કરેલા પ્રશ્ન-નારદે બબરી ને કિરાતીનાં કરેલાં વખાણ-દમિતારિએ અનંતવીય પાસે મોકલેલ દૂત-તેણે કરેલી બે દાસીની માગણી-અનંતવી દાસીઓ મોકલવાને આપેલ ઉત્તર-તેમણે સાધેલી વિદ્યાએ-તત્કાળ વિદ્યાઓનું સાદય થવુંકરીને આવેલે દમિતારિને દૂત-તેનાં કઠેર વય-અનંતવીર્યનું સહનશીળપણ તેની સાથે જ બે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy