SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ २७० સગ ૩ જો વસુ, વસુમિત્રિકા, વસુભાગા, વસુધરા, નોત્તરા, નંદા, ઊત્તરકુરુ. દેવકુરુ, કૃષ્ણા, કૃષ્ણરાજી અને રામરક્ષિતા એવાં નામ છે. તે નામે પૂરદેશાના ક્રમથી જાણવાં. આ નંદીશ્વરદ્વીપમાં રહેલા બાવન જિનચૈત્યેામાં સર્વ ઋદ્ધિવાળા દેવતાએ પરિવાર સહિત શ્રીમત્ અહંતાની કલ્યાણક તિથિએ અષ્ટાદ્ઘિક ઉત્સવ કરે છે.” “તે નંદ્વીશ્વરદ્વીપની ફરતા નદીશ્વર સમુદ્ર છે, તે પછી અરુણુદ્વીપ છે અને તેની ફરતા અરુણાનિધિ નામે સમુદ્ર છે, તે પછી અરુણવર દ્વીપ અને અરુણ્વર સમુદ્ર છે, તે પછી અરુણુવરાભાસ દ્વીપ અને અણુવરાભાસ સમુદ્ર છે, તે પછી કુંડલદ્વીપ અને કુંડલાધિ નામે સમુદ્ર છે અને તે પછી રુચક નામે દ્વીપ અને રુચક નામે સમુદ્ર છે. એવી રીતે પ્રશસ્ત નામવાળા અને એકએકથી ખમણા બમણા પ્રમાણવાળા દ્વીપ અને સમુદ્રા અનુક્રમે રહેલા છે. તે સ'ની અંતે સ્વયંભૂરમણ નામે છેલ્લા સમુદ્ર છે.” “ પૂર્વોક્ત અઢીદ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ જેટલા ભાગ વિના પાંચ મહાવિદેહ, પાંચ ભરત અને પાંચ અરવત એ પંદર ક ભૂમિ છે. કાળાદિધ, પુષ્કરાધિ અને સ્વયંભૂરમણ એ ત્રણ સમુદ્ર મીઠા પાણીવાળા છે, લવણુસમુદ્ર ખારા પાણીના છે, તથા વારુણાદધિના પાણી વિચિત્ર પ્રકારની મનેાહર મદિરા જેવા છે. ક્ષીરાદિધ ખાંડમિશ્રિત શ્રીના ચેાથા ભાગ જેમાં છે એવા ગાયના દૂધની જેવા પાણીવાળા છે. ધૃતવર સમુદ્રના પાણી ઉકાળેલા ગાયના ઘીની જેવા છે; અને બીજા સમુદ્રો તજ, એલાઇચી, કેશર ને મરીના ચૂર્ણમિશ્રિત ચોથા ભાગવાળા ઇક્ષુરસના જેવા પાણીવાળા છે. લવણાધિ, કાલાધિ અને સ્વય‘ભૂરમણ એ ત્રણ સમુદ્ર માછલાં, કાચબા વગેરેથી સ`કી છે. સિવાયના બીજા સમુદ્રો મત્સ્ય અને કૂર્માદિથી સંકીણું નથી (તેમાં થાડા અને નાના માદિ છે ) ’' “ જ બુદ્વીપમાં જઘન્ય તીથંકરા, ચક્રીએ, વાસુદેવા અને ખળદેવા ચાર કાર હોય છે અને ઉત્કષૅ થી ચાત્રીશ જિન અને ત્રીશ પા`િવા ( ચક્રવત્તો કે વાસુદેવ) થાય છે, ધાતકીખ'ડ અને પુષ્કરા ખ`ડમાં એથી બમણા થાય છે. ’’ “ એ તિયČલાકની ઉપર નવ સા યેાજન ન્યૂન સાત રાજ પ્રમાણવાળા મોટી ઋદ્ધિવાળા ઊધ્વ લોક છે, તેમાં સૌધ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્રર, આનંત, પ્રાણુત, આરણ અને અચ્યુત એ નામના ખાર કલ્પા ( દેવલાક ) છે અને નવ ગ્રૂવેચક છે. તે ત્રૈવેયકના સુદર્શન, સુપ્રબુદ્ધ મનેારમ, સભદ્ર, સુવિશાળ, સુમન, સૌમનસ, પ્રીતિકર અને આદિત્ય એવા નામ છે. તે પછી પાંચ અનુત્તર વિમાના છે, તેના વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એવા નામ છે. તેમાં પ્રથમના ચાર પૂર્વ દિશાના ક્રમથી ચાર દિશાએ રહ્યા છે અને સર્વાસિદ્ધ વિમાન સની મધ્યમાં છે. ત્યારબાદ ખાર ચાજન ઊંચે સિદ્ધશિલા છે, તે પીસ્તાળીશ લાખ યાજન લંબાઈમાં અને વિસ્તારમાં છે. તેની ઉપર ત્રણ ગાઉ પછી અનંતર ચાથા ગાઉના છઠ્ઠું અંશે લેાકાગ્ર સુધી સિદ્ધના વા છે. આ સ'ભૂતક્ષા પૃથ્વીથી સૌધર્મ અને ઈશાનકલ્પ સુધી દોઢ રાજલેાક છે, સનત્ક્રુમાર અને માહે દ્રલાક સુધી અઢી રાજલેાક છે, સહસ્રાર દેવલાક સુધી પાંચસ્ રાજલાક છે, અચ્યુત દેવલાક સુધી છઠ્ઠું રાજલાક છે અને લેાકાંત સુધી સાતમુ રાજલાક છે. સૌથમ કલ્પ અને ઈશાનક ચંદ્રમડળના જેવા વર્તુલ છે, તેમાં દક્ષિણામાં સૌધ - કલ્પ અને ઉત્તરામાં ઈશાનકલ્પ છે. સનત્કુમાર અને માહેદ્ર એ બન્ને દેવલાક પણ * મહાવિદેહના ભત્રોશ વિજયમાં ખત્રીશ અને ભરત, ઐરવતમાં એક એક મળીને ઉત્કૃષ્ટ કાળે ચેાત્રીશ તીર્થા કરા થયા છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy