SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાય શબ્દો જે તે જાણીતા લેખકના ગ્રંથ કે લેખમાંથી ઉછળ કરેલા છે; ગમે તેમ નવા શબ્દો એક હસ્તના જીને ભરણું કરવામાં આવ્યું નથી. ': ' શ્રીમંત મહારાજા સર સયાજીરાવને સદરહુ પારિભાષિક કેશ સાદર કરતાં એઓશ્રીએ એજ મુદ્દા પર ખુલાસે ઈચ્છા હતી કે પર્યાય શબ્દની પસંદગી કેવી રીતે કરવામાં આવી છે, તદ્દન નવા પર્યાય શબ્દ કેજીને કે તે વર્તમાન સાહિત્યમાંથી સંગ્રહીને ? અને તે સંબંધી સમજુતિ આપતાં. તેમાંના ઘેરણ પ્રતિ મહારાજા સાહેબે પોતાની પ્રસન્નતા દર્શાવી હતી. પારિભાષિક કેશનું કામ વિષયવાર હાથ ધરાય એવી વ્યવસ્થા કરવાની યોજના વિચારવામાં આવી હતી અને તે ધોરણે આગળ કામ ચાલુ રાખવા શ્રીયુત વિશ્વનાથભાઈને સૂચના કરવામાં આવી હતી; પણ કેટલીક અંગત અને વ્યવહારૂ અડચણોને લઈને તે વિષે હજુ કાંઈ ચોક્કસ નિર્ણય પર આવવાનું બની શક્યું નથી; પણ એ યોજના વિચારાતાં ગુજરાતી પર્યાય શબ્દોને સંગ્રહ તયાર કરાવવાનું નક્કી થયું હતું. સુભાગે, એ વિષયમાં રસ લેતા ભાદરણનિવાસી શ્રીયુત ચતુભાઇ પુરુષોત્તમભાઈ પટેલે એ કાર્ય કરી આપવાની તત્પરતા બતાવી. બુદ્ધિપ્રકાશમાં “નાનાર્થી શબ્દો” એ શિર્ષક હેઠળ એ વિષેનું, એમનું લખાણ વખતેવખત પ્રકટ થયેલું છે. તેઓ ગ્રેજ્યુએટ છે, અપભ્રંશ અને જુની ગુજરાતીને સારે અભ્યાસ ધરાવે છે અને ગેધરા સાહિત્ય સભા તરફથી “જુની ગુજરાતી' પર હરિફાઈ નિબંધ મંગાવવામાં. આવ્યો હતે તેમાં એમને નિબંધ ઈનામને પાત્ર જણાય હતે. આ શબ્દ સંગ્રહ “શબ્દાર્થ ભેદ” એ નામથી સન ૧૮૯૪ માં સ્વર્ગસ્થ લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસે બહાર પાડ્યું હતું. તે પછી એ જાતના પુસ્તકની જરૂર બહુ વધી પડેલી છે. ' all 24 912132 21 211211224, (Roget's Thesaurus) નામને શબ્દકોશ કાયમ ઉપગને થઈ પડ્યો છે. આ નવે પયય કેશ તે ઘરણે તૈયાર થાય તો ગુજરાતી ભાષાના અભ્યાસી અને લેખકને તે બેશક ઘણે ઉપકારક થઈ પડે.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy