SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાને કેશ આઠ ભાગમાં સેસાઇટીએ છપાવ્યો છે, તે શાળા ઉપયોગી હોવા છતાં સંપૂર્ણ છે એ તેના પ્રયોજક વા પ્રકાશકો કઈ પણ દાવ કરતા નથી. તે દેવવાળે છે; એટલું જ નહિ પણ તેમાં પુનરુક્તિના દોષે, ભૂલે, અપૂર્ણતા વગેરે ખામીઓ છે અને તેથી તે દૂર કરવા સોસાઇટીએ એ કેશના રિવિઝનનું-સુધારણાનું કામ કરી આરંભેલું છે. ઉપરોક્ત કેશ પર એટલું કહેવું પ્રાપ્ત થાય છે કે શ્રીયુત મણિલાલ છબારામ ભટ્ટ, એકલે હાથે, મર્યાદિત સાધન વડે, બહારના સહકાર વિના, જે કાર્ય યથાશક્તિ અને યથામતિ કર્યું છે તે જરૂર અભિનંદનને પાત્ર છે; અને એ અભિપ્રાય સાથે, અમારું માનવું છે કે, એ વિષયમાં જે કેઈએ થોડું ઘણું કાર્ય કર્યું છે કે કરે છે, તે સે સંમત થશે. સે સાઈટીના પ્રમુખપદે દી. બા. કેશવલાલભાઈ નિમાયા પછી દેશને પ્રશ્ન તુરતજ એમણે હાથ ધર્યો હતો. એક સારા ગુજરાતી દેશની ઉણપ લાંબા સમયથી એમને સાલ્યા કરે છે એટલું જ નહિ પણ તે માટે તેઓ સતત ચિંતન કર્યા કરે છે. પ્રથમ એ પ્રશ્ન મેનેજીંગ કમિટીમાં રજુ થયે અને યોગ્ય ભલામણે થઈ આવવા તે પ્રશ્ન સાઈટીની બુક-કમિટીને સોંપાયો હતે. બુક-કમિટીએ તે કાર્ય કેવી રીતે કરવું એ વિષે વિગતવાર રીપોર્ટ તૈયાર કર્યો તે નીચે ઉતારવામાં આવે છે તે પરથી એ આખાય કાર્યની કાચી રૂપરેખા નજરમાં આવશે. બુક કમિટીને રીપેટ બુક કમિટીની એક બેઠક તા. ૫ મી નવેંબર સન ૧૯૨૭ ને સોમવારને દિવસે સાંજના ૪ વાગે એસાઈટીની ઓફીસમાં મળી હતી. તે વખતે નીચેના સભ્યો હાજર હતા અને નીચે મુજબ નિર્ણય મેનેજીંગ કમિટીમાં રજુ કરવા થયે હતે. હાજ૨ ૨. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ . બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ મિ કેખુશર અરદેશર બાલા ૨. રા. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ૨. રા, કૃષ્ણલાલ નરસીલાલ દેસાઈ પ્રિન્સિપાલ આણદશંકર બાપુભાઇ ધ્રુવ
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy