________________
૨૦૩
નહાતા, અને સોસાઇટીનું પુસ્તકાલય એલાયદું કરવા સારૂં એ જમીન સર્વ રીતે અધમેસતી અને સવડભરી હતી.
આ હેતુથી સે!સાઇટીના સભ્યાનું એક ડેપ્યુટેશન મે. કમિશ્નર ગેરેટ સાહેબને નવેમ્બર સન ૧૯૨૯ ના જ શાહીબાગમાં મળ્યું હતું, અને સાસાધંટીને સર્વ વૃત્તાંત જણાવી, સદરહુ જમીન સાસાઇટીને મળવી જોઇએ એવી માગણી કરી હતી.
એએ! સાહેબે બધી વિગતોથી વાકે થઈ, સાસાઇટીની પાગણી લક્ષમાં લેવાનું આશ્વાસન આપ્યું હતું, એટલુંજ નહિ પણ આસપાસ જાહેર મકાન આવેલા હાને અને ખાસ કરીને તેની સામે આઝમખાનને મહેલ છે, તેા એના મુકાબલે અને એ જાહેર ચેાગાનને શાભનું સેાસાઇટી નવું ભકાન કરાવશે કે કેમ એવા પ્રશ્ન પૂછયેા હતેા.
તે સંબધમાં સાસાટીએ મે. કમિશ્નર સાહેબને લખી માકલેલી અર્થ અને તે નવા મકાનના પ્લાન પશિષ્ટમાં આપ્યા છે.
સાસાઈટી કેટલાક વર્ષોથી એક સ`શાધન અને અભ્યાસ મંદિર સ્થાપવાની ઇચ્છા ધરાવે છે, તે કા` માટે આ જગા મળે તે! તે સંસ્થા શહેરના કેન્દ્રસ્થાને આવે, એટલુંજ નહિ પણ તે સંસ્થા શહેરને ઉપયોગી તેમ ભૂષણરૂપ થઈ પડે.
અમે ઇચ્છીએ છીએ કે સરકાર તે પ્રશ્નને છેવટ નિર્ણય કરે ત્યારે સાસાટીને પ્રસ્તુત કા માટે એ જમીન આપવાની ઉદારતા બતાવશે.