________________
૧૩૮
સામાન્ય સભા વાર્ષિક રીપોટ અને હિસાબ વગેરે મંજુર કરવા મેાડામાં માડી તા. ૩૦ મી જુન સુધીમાં. એષ્ઠામાં એછા પાંચ સભાસદ હાજર હશે તે સભા ભરાઇ ગણાશે.
(૧૩) કોઇ ખાસ કામ માટે ગમે ત્યારે સામાન્ય સભા કારોબારી મિટીના ઠરાવથી અગર ૨૦ સભાસદોની માગણીથી તેમના પત્ર મળ્યાની તારીખથી ત્રણ અઠવાડિયાની અંદર ખેલાવી શકશે.
(૧૪) સાસાઇટીની વાર્ષીિક સામાન્ય સભાની ખખર સભાસદને તેમના છેલ્લા નોંધાયલા સરનામે મિટિંગતી તારીખથી દ્વરા દિવસ આગમચ આપવામાં આવશે.
(૧૫) કોઇપણ વાર્ષિક વા સામાન્ય વા ખાસ સભામાં સભાસદ જાતે વા પ્રેાસીથી હાજર રહી શકશે; પરંતુ તે પ્રેસીને પત્ર મિટિંગની તારીખ અને સમયના ૪૮ કલાક આગમચ સોસાઇટીના કાર્યાલયમાં પહેાંચાડવા જોઇશે.
(૧૬) વાર્ષિક સભામાં નીચેની બાબતો વિયારાશેઃ
(૬) કારાબારી સભાએ રજુ કરેલા વાર્ષિક રીપોટ અને આડિટ થયલા હિસાબ.
(આ) કારોબારી સભાની નિમણુંક, જે બીજે વર્ષે નવી નિમણુંક થતાં સુધી ચાલુ રહેશે.
(૬) ખી - જે કાઇ કમિટી નીમવાની હોય તેની નિમણુંક. (ૐ) નવા વર્ષ માટે આડિટર વા આટિરા નિમવા.
(૧૭) વાર્ષિક સામાન્ય સભા જે અમદાવાદના રહીશ હશે અને સુધી તે, એ પદ પર ચાલુ રહેશે.
પ્રમુખ અને ઍનરરી સેક્રેટરી નીમશે, ખીજે વર્ષે નવી નિમણુંક થતા
(૧૮) કારાબારી સભામાં ઓછામાં ઓછા ચાર સભાસદ જાતે હાજર હશે તેા મિટિંગ મળી ગણાશે અને બહુમતિથી જે તે નિય કરવામાં આવશે. જે કામમાં સરખા મત પડે, તેમાં પ્રમુખ એક વધારાના મત આપી શકશે.
(૧૯) સામાન્ય સભાની તેમ કારાબારી સભાની મિટિંગોમાં પ્રમુખ સરનશીન થશે; તેમની ગેરહાજરીમાં કાઇ પણ સભાસદ પ્રમુખપદ લઇ શકે.