SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ રહીને શિક્ષણ મેળવ્યું હતું, તેને વૃત્તાંત એમની આત્મ કથામાં આપણને પ્રાપ્ત થાય છે. જે સંસ્કાર અને જ્ઞાન એમણે મેળવ્યાં તેને લાભ એમણે હિન્દી સ્ત્રીઓનાં ઉત્કર્ષ અને સેવામાં ગાળે છે, એ એમનાં પાછળના જીવનમાંથી જોઈ શકાય છે, અને તેથી એક મહાન હિન્દી સ્ત્રીમાં તેમની ગણના થયેલી છે અને તે ઉચિત છે, એમ એમનું ચરિત્ર અવલોકતાં સો કેઈની ખાત્રી થશે. આ પુસ્તકને ગુજરાતી અનુવાદ કોલેજના બી. એ. ના વર્ગમાં અભ્યાસ કરતી એક દક્ષિણ બ્લેન કુમારિકા માલતીબહેન પંડિતના હસ્તે થે છે, એ પણ એાછું આનંદજનક નથી. બે પાસે પાસેનાં પ્રાતને સંબંધ ભાષા સાહિત્યથી દઢ થાય, એથી વધુ સંતોષકારક બીજું શું હોઈ શકે !
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy