SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ રૂપે એમનું સ્મારક ઉભું કરવા સાસાઇટીએ ક્ડ સ્થાપ્યું તેમાંથી પ્રગટ થતા રહ્યો છે. પ્રાર્થના સમાજની વેદી પરથી અનેક વખત એમણે પ્રવચને કર્યાં હતાં; અને તેમાંના મુખ્ય અને મહત્વનાં રમણભાએ 39 જ્ઞાનસુધા માસિકમાં પ્રસિદ્ધ કર્યાં હતાં. તે સ્થળાંતા ઉપરાક્ત પુસ્તકમાં સમાવેશ કર્યાં છે; બાકી રહેલાં બીજા વાલ્યુમમાં લેવામાં આવશે. આ પ્રકારનું સાહિત્ય આપણે ત્યાં આ નવુંજ ઉભું થતું હતું. બંગાળીની અમને માહિતી નથી પણ મરાઠીમાં રાનડે અને ડૉ. ભાંડારકરે જે ઉપદેશ કરેલા તેના સંગ્રહ છપાયલા છે અને તે સારા લેાકાદર પામ્યા હે અને તેના બહાળે! પ્રચાર થવા પામ્યા છે. 66 રમણભાઇના ઉપદેશ પણ અસરકારક નિવડતા એમ ડૉ. હરિપ્રસાદે એમની ત્રીજી જયંતિ પ્રસંગે ખેલતાં પ્રસ્તુત વિષય પર લંબાણથી વિવેચન કર્યું હતું; અને તેમાંના સારભાગ કઈક ખ્યાલમાં આવવા નીચે આપ્યા છેઃ “ જીવનમાંથી ન એક થાજો પ્રભુ પ્રીતિ નાશ એ એક લીટીમાં એમના જીવનમંત્ર સમાઈ જાય છે. અનેક પ્રસંગે, એજ વસ્તુ એમણે બહુ રીતેથી એમના કત્તનામાં કહેલી મને યાદ છેઃ 66 · હરિ પ્રેમ સુધારસ પિયે બિના ભવસાગર કિસ વિધ તરના હૈ ? '' 93 એમ સન ૧૯૦૫ માં કહ્યું હતું. પછી સન ૧૯૧૨ માં “ જીનકે હૃદયે ભગવંત નહિ ઉન નર અવતાર લિયેા ન લિયેા. ', એ દુહા પર ઉપદેશ કર્યાં હતા અને કહ્યું હતું કે, 66 શુષ્ક જ્ઞાનસે કુછ નહી સુધરે, મૈાં લિખ લિખ પુસ્તક ધરના હૈ. પ્રાણે। માંહે મન રાખા ઉન્હેં, યદિ ભય દુઃખ શેશક નિવરના હૈ. '+ આપણી જુની હરદાસ કથા અને કીર્તન પ્રણાલિકા નાબુદ થતી જાય છે; આપણી આ સંસ્કૃતિનુ એ ઉજ્જવળ અંગ હતું. સારા + બુદ્ધિપ્રકાશ, વર્ષ સન ૧૯૩૧, પૃ. ૯૦-૯૧.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy