SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ *પરિશિષ્ટ ૧૩ ગુજરાત વર્નાક્યુલર સેાસાઇટીને સૂચના (૧) સાહિત્ય પ્રવૃત્તિ એકજ સ્થળે સમાઈ ન રહેતાં, ચોગરદમ ફેલાય,અને જુદી જુદી સંસ્થાઓ, સાહિત્યનાં અનેક કાર્યો સાહિત્ય સભા, પોતાની અનુકૂળ રીતે ઉપાડી લઇ, કાર્યની વહેંચણી કરે તેા, સાહિત્યને વેગ બહુ સતેજ અને માટે થાય અને કામકાજમાં સરલતા, વ્યવસ્થા, સંગીનતા અને સુગમતા આવે. 6 અશાસ્ત્રમાં કાની વહેંચણી ' તે નિયમ બહુજ જાણીતા છે એટલે બહુ લાંબા વિવેચનની જરૂર નથી. વાસ્તે જો ગુજરાતનાં મુખ્ય શહેરા, જેવાં કે સુરત, ભરૂચ, નડિયાદ, વિગેરેમાં તેમજ ઇલાકાના પાયતખ્તો મુંબાઇમાં અને કાર્ડિઆવાડના રાજકોટમાં જે જે સાહિત્ય ઉન્નતિ અર્થે સંસ્થાએ સ્થપાઇ હાય, તેમની સાથે, સાસાઇટી, નિકટ સબંધમાં આવી, તેમને જોઇતી મદદ આપી, કેટલીક ગાઠવણ કરે તે બેશક બહુ લાભ થાય એમ અમારૂં માનવું છે. નિડયાદમાં યંગમેન યુનીઅન ’ છે. વડાદરામાં શ્રેયસાધક વર્ગ અને સુરતમાં નાગર એસેાસીએશન અને ન લાયબ્રેરી, વિગેરે છે. મુંબઇમાં પારસી લેખક મંડળ, હિંદુ યુનિયન આદિ સંસ્થા છે. જેમ યુનિવસીટીને ભિન્ન ભિન્ન કાલેજ હાય છે તેવી રીતે સેાસાઇટી કેન્દ્રમાં રહી, આ સ` સભા સાથે પત્ર વ્યવહારથી, અને ખીજી રીતિઓએ, ધાડા સબંધ બાંધી, સાહિત્ય પ્રવૃત્તિ વધારવા ઘટતી સૂચના વખતે વખત કરે તે દરેકને મુસીબતા એછી થઈ, કાની સરળતા આવી, વખત, મહેનત અને પૈસાના બચાવ થાય. વળી, દરેક પ્રાંતની સંસ્થાએ, આખા સાહિત્યના પ્રદેશને ખેડવાને ખદલે, ફક્ત પોતાના સ્થળના જાણીતા સાક્ષરાના લખાણાને ખારિક અભ્યાસ કરી, ઉંડા ઉતરી, તેને લાભ અન્ય સર્વને આપે તે તેથી ક!મમાં વિશેષ સંગીનતા પ્રાપ્ત થશે. છેવટે, સાસાટીએ સાહિત્ય પરિષદ પોતે ભરી, તેમાં આ સ` મ`ડળાને આમંત્રણ કરી, અરસપરસ સંબંધમાં આવી, લેખકો વચ્ચે, મિત્રાચારી અને સ્નેહ સારૂ સાધન કરી આપવાં જોઇએ. માત્ર વલણ અથવા હેતુ દર્શાવવાજ પ્રયત્ન છે. કાની ઝીણી ઝીણો તપસીલા આમ બતાવી શકાય તેમ નથી. આ વસંત. વર્ષ` ૭, અં ૯. પાન ૪૦૩.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy