SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ અને પછી હર્ષ કરે હેય તે હર્ષ કરે શેક કર હોય તે શેક કરે ક્રોધ કરવો હોય તે ક્રોધ કરે પરતુ હવે તે આ લઘુ પુસ્તક બને પક્ષકારોને અર્પણ કરતાં એક સરખો આનન્દ ન થાય છે. તા. ૧ જાન્યુઆરી ૧૮૮૩ ૨ સ્વધર્મરક્ષક દેશાનુરાગીના સંવત ૧૯૪૯ પિસ સૂદી ૧૪. ઉત્સાહપૂર્વક પ્રણામ. તેના અંતમાં રૂઢિ દિગ્વિજયની આરતી આપી છે તેનું વાચન પણ આનંદદાયક થશે – બી. એ. બે બેં' એમ. એ. “મેં મેં' કરી રડતા તજી તું જ વજધાતવડે પડતા. જય માય ! જય માય ! સદસક્રિકશક્તિ એઓને છોડે જનલજા એના મનમાં બહુ સાલે. જય માય! જય માય ! પુનવિવાહેજક મંડળી સ્વર્ગ ગઈ કેશવલાલ બિચારા બેઠા ચૂપ રહી. જય માય! જય માય ! અડધે અટયું લાલશંકરનું ઘેડુ માધવદાસતણું બહુ પ્લાન થયું હેઠું. જ્ય માય ! જ્ય માય ! મહીપતરામ વિરામ પામીને બેઠા આશા તજી, યત્ન તો, હાથ પડયા હેઠા. જય ભાય! જય માય ! સર્વ સુધારાવાળા બક બક બહુ કરતા પ્રસંગ આવ્યે સઘળા ચટ પાછા પડતા. જય માય ! જય માય! કેમ ગમે એ માનહાનિતનું સરખું ? દાઝ બધી એની ઊપર ઊપરની. જય માય ! યે માય! “અગમ્ય કરશું તુજ” એમ ભણે જ્ઞાતા, હમે છિયે કેવળ તુંજ કીર્તિતણું ગાતા. જ્ય માય ! જય માય!”
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy