SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ રહ નાગર ગૃહસ્થા, સાઠેદરા, વીસળનગરા, ઔદીચ, મેા, શ્રીમાળી, વાળ, રાયકવાડ અને ટાળકીઓ વગેરે નાતાના બ્રાહ્મણા, તથા શ્રાવક, મેશ્રીવાણીઆ, કણબી, અને મહારાષ્ટ્ર બ્રાહ્મણેા, તથા પરભુ હતા. કંસાર ભોજન થયા પછી તે લગ્ન બાબતના એક દસ્તાવેજ વરકન્યાની સહીઓને રટાંપના કાગળ ઉપર કરેલા હતા તે સભામાં વહેંચાયા. અને સાક્ષીએ કરાવી. ગાંધવ લોકો નરઘાં સતાર લઈને ગાન કરતા હતા. બ્રાહ્મણેા ભણતા હતા અને સઉના મનમાં મોટા ઉત્સાહ જણાતા હતા. અને એવા શબ્દો નિકળતા હતા કે આ ચાલ સધળી નાતામાં ચાલે તે ઘણું સારૂં.” એ યુગલ પાછલી અવસ્થામાં અમદાવાદમાં આવી રહ્યું હતું અને એમને સતત નિહ હોવાથી આઈ જીવકોરે એમની સ મિલ્કત અહિંની જાણીતી ન્યુ ઇંગ્લિશ સ્કૂલને મકાન બાંધવા સારૂ આપી હતી, તે પરથી તે ફૂલ હાલ ખાઇ જીવાર ન્યુ ઈંગ્લંશ સ્કૂલ તરીકે ઓળખાય છે. વિધવાવિવાહ કરનારાઓને સહાયતા અને ઉત્તેજન આપવું, તેમ એ વિચારને પુષ્ટિ આપવા અને તેને પ્રચાર કરવા સારૂ મ્હોટા મ્હોટા શહેરેશમાં તે સમયે વિધવાવિવાહ ઉત્તેજક મડળે! સ્થાપવામાં આવ્યાં હતાં અને એ વિધવાવિવાહનું કાર્ય વાજબી અને શાસ્ત્રોક્ત છે, એવી લાકોની ખાત્રી કરી આપવા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એક પુસ્તક બંગાળીમાં રચ્યું હતું, તેને ઉપયેાગ મુખ્યત્વે સર્વત્ર થતેા. મરાઠીમાં તેને તરજુમે। વિષ્ણુ, પરશરામ પંડિત શાસ્ત્રીએ કર્યાં અને તે પરથી ગુજરાતી પુસ્તક સન ૧૮૬૭ માં વસ્થ લાલશંકર ઉમિયાશ કરે તૈયાર કર્યું. કેવા સ ંજોગમાં અને શા કારણે તે કામ હાથ ધર્યું તેને ખુલાસા અનુવાદકે એ પુસ્તકની પ્રસ્તાવનામાં કર્યો છે અને તે તે કાળની સમાજ પરિસ્થિતિ અને લોકવિચાર જાણવા મદદગાર થાય એમ છે; તેથી તેમાંના શરૂઆતને ભાગ અહિં આપવામાં આવ્યા છે: “ પરમેશ્વરે અક્કલ આપી છે તેને ખરા ઉપયોગ કરવાથી, સારા સારા માણસાનાં ભાષણ સાંભળવાથી, તે વિષય પર રચાયલા નિબંધા વાંચવાથી અને વિધવાનાં અસહ્ય દુઃખ જોવાથી, મારા મનની સંપૂર્ણ ખાતરી થઇ, કે બાળવિધવા વિવાહ કરવાના ચાલ પાડવા એ ઘણું જ અગત્યનું છે. આપણા શાસ્ત્રામાં તેની છૂટ આપી છે કે નહીં તેને મેં સારી પૈઠે વિચાર કર્યો નહોતા. અમદાવાદમાં જ્યારે પુનર્વિવાહાત્તેજક મંડળી સ્થાપવાની વાત ચાલી, ત્યારે એ વિશે વધારે માહિતી મેળવવાની મને ખાએશ થઈ. એક દિવસ એ વિષય પર વાતચીત કરતાં મારા એક મિત્રે
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy