SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સાલ ભાષણના વિષયો. આપેલા ઈનામની રકમ રૂપ ૧૮૯૪ (૧) સ્ત્રી શિક્ષણની આવશ્યકતા. છે (૨) સ્ત્રી શિક્ષણ કેવા પ્રકારનું આપવું? ૧૮૯૫ (૧) કરને કેવી રીતે કેળવવાં ? . (૨) શરીર તંદુરસ્ત રાખવા જુદી જુદી સ્થિતિની ( ૫ સ્ત્રીઓએ ઘરનાં કયાં કયાં કામ કરવાં જરૂરનાં છે? ૧૮૯૬ (૧) સ્ત્રીઓએ નવરાશને વખત કેવી રીતે ગાળો? | (૨) માંદાની માવજત કરવા વિષે. ૧૮૯૭ (૧) કેળવણી પામેલી અને નહિ કેળવાએલી સ્ત્રીથી ) તેને કુટુંબ ઉપર શી જુદી જુદી અસર ! થાય છે ? , (૨) પિતાની અને કુટુંબની આરોગ્યતા જાળવવા સાર સ્વચ્છતાના કયા કયા અગત્યના નિયમ પાળવાની જરૂર છે? , (૩) સ્ત્રી કેળવણુની આવશ્યક્તા (રા. બાળચંદ્ર ઇદશા પટણી તરફનું જૈને કેમ માટેનું આ ઈનામ.) ૧૮૯૮ (૧) બાળલગ્નથી થતાં માઠાં પરિણામ. છે (૨) સ્ત્રીઓને ઉંચી પ્રતિની કેળવણું આપવાની જરૂર. ૧૮૯૯ (૧) રેવા કુટવાના રીવાજથી પોતાના શરીર ઉપર ) તથા જનસમાજ અથવા સંસાર મંડળ | (ક) ઉપર થતાં માઠાં પરિણામ. | , (૨) દુકાળ વગેરે સંકટને પ્રસંગે પીડાતા > ૫૦ લોકોની માવજત, ખોરાક અને કપડાંની | બાબતમાં સ્ત્રીઓ કેવી રીતે ઉપયોગી છે થઈ શકે ? ૧૮૯૯ (૩) સ્ત્રીઓમાં ચાલતા વહેમ, તેનું પરિણામ અને તેનું ખંડન (ખડાયતા વાણિઆ બ્રાહ્મણ : ૧૦ માટેનું એક ખડાયતા તરફનું ઇનામ ૧૯૦૦ (૧) ગુજરાતમાં મરણ પાછળ શેક પાળવાના જુદા) જુદા રિવાજે, તેથી થતાં માઠાં પરિણામ અને ૬ ૭૫ તે દૂર કરવાને લેવા જોગ ઉપાય.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy